________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० १३ जिनकल्पिकमर्यादा मिथ्याकारः, आवश्यकी, नैषेधिकी, गृहस्थोपसंपद् , इति। आवश्यकीप्रभृतयस्तिस्रो वा सामाचार्यस्तेषाम् । तेषां श्रुतज्ञानं जघन्यतो नवमस्य पूर्वस्य तृतीयमाचारवस्तु, उत्कर्षतस्तु दशपूर्वाणि भिन्नानि, न तु सम्पूर्णानि । संहननं च शारीरं-वज्रर्षभनाराचाख्य, मानसं वज्रकुड्यसमाना धृतिः च ।
स्थितिरपि तेषां क्षेत्रादिका अनेकविधा । क्षेत्रतस्तावज्जन्मना सद्भावेन च पश्चदशस्वपि कर्मभूमिषु, संहरणतः कदाचित् कर्मभूमौ, अकर्मभूमौ वा सद्भावापेकी है। वह इस प्रकार है-१ आप्रच्छना, २ मिथ्याकार, ३ आवश्यकी, ४ नैषेधिकी, ५ गृहस्थोपसंपदा गृहस्थ की आज्ञा लेकर उतरना, बैठना । अथवा आवश्यकी, नैषेधिकी, गृहस्थोपसंपत्, यह तीन प्रकार की सामाचारी इन जिनकल्पियों के होती है। इनका श्रुतज्ञान जघन्य की अपेक्षा नवमपूर्व की तृतीय आचार वस्तुतक, उत्कृष्ट की अपेक्षा भिन्न दशपूर्वतक ही सीमित रहा करता हैं संपूर्ण नहीं। इनका शारीरिक संहनन वज्र ऋषभ नाराच नामक है और मानसिक संहनन वज्रकुडय-वज्रकी भीत के तुल्य धैर्य है अर्थात् इनका धैर्य वज्रभित्ति के समान अभेद्य होता है और वही इनका मानसिक बल है।
क्षेत्र आदि की अपेक्षा इनकी स्थिति अनेक प्रकार की है। इनका १५ कर्मभूमियों में ही जन्म होता है इस अपेक्षा १५ कर्मभूमियों में इनकी स्थिति जन्म और सद्भाव की अपेक्षा मानी जाती है। संहरण की अपेक्षा कदाचित् कर्मभूमिमें कदाचित् अकर्मभूमिमें भी इनकी स्थिति हो सकती है। અછના, ૨ મિથ્થાકાર, ૩ આવશ્યકી, ૪ નૈધિક ૫ ગૃહસ્થ પસંપદ ગૃહસ્થની આજ્ઞા લઈને ઉતરવું, બેસવું અથવા આવશ્યકી, નૈધિકી, ગૃહસ્થપસંપત, આ ત્રણ પ્રકારની સમાચારી તે જીનકપીઓને હોય છે. તેમનું શ્રુતજ્ઞાન જઘન્યની અપેક્ષા નવમા પૂર્વના ત્રીજા આચાર વસ્તુતક, ઉત્કૃષ્ટની અપેક્ષા ભિન્ન દશપૂર્વ સુધી જ સીમિત રહ્યા કરે છે, સંપૂર્ણ નહીં. તેનું શારીરિક સંહનન વા વૃષભ નારીચ નામનું છે. અને માનસિક સંહનન વજા કુમ્ભવાની ભીંત જેવું બૈર્ય છે. અર્થાત્ તેનું ધર્ય વજભીંત સમાન અભેદ્ય હોય છે. તે તેનું માનસિક બળ છે.
ક્ષેત્ર આદિની અપેક્ષા એમની સ્થિતિ અનેક પ્રકારની છે, એમને ૧૫ કર્મભૂમીમાંજ જન્મ થાય છે. આ અપેક્ષા ૧૫ કર્મભૂમીમાં તેની સ્થિતિ જન્મ અને સદ્ભાવની અપેક્ષા માનવામાં આવે છે. સંહરણની અપેક્ષા કદાચિત કર્મ ભૂમિમાં, કદાચિત્ અકર્મભૂમિમાં પણ એની સ્થિતિ હોઈ શકે છે. આ
उ० ४४
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧