________________
३८२
उत्तराध्ययन सूत्रे
1
भगवता कथितम् - कौशाम्बीनगर्यां मूक भ्राता भविष्यसि । धर्मप्राप्तिश्च मूकादेव तव भविष्यति । इत्येवं भगवदवचनं श्रुत्वाऽसौ देवस्तं प्रणम्य कौशाम्बीनगर्यो कोपान्तिकमागत्य तस्मै बहुद्रव्यं दत्वा प्रोक्तवान् स्वर्गात् प्रच्युतस्य मम जन्म स्वन्मातुर्गर्भे भविष्यति, तदा तस्या अकालेऽप्याम्रदोहदो भविष्यति । तदर्थं सर्वर्तु फलवानाम्रवृक्षः कौशाम्ब्याः समीप एव पर्वतस्य निर्जनप्रदेशे मया रोपितः । यदा सा तद्दोहदाकुलाssस्रं याचते तदा तस्याः पुरस्त्वया वाच्यम् । यदि जनि - यमाणं बालकं मां ददासि, तदाऽऽम्रफलमानीय तुभ्यं ददामि ।
कि हे भगवान् ! मैं सुलभबोधि हूं कि दुर्लभबोधि हूं ? भगवान ने इसके उत्तर में कहा कि तुम दुर्लभबोधि हो । देव ने पुनः प्रश्न किया कि मैं यहां से च्यवकर कहां उत्पन्न होऊँगा ? भगवान ने कहा कि कौशाम्बी नगर में मूक के भाई होगे। वहां तुम्हें धर्म की प्राप्ति मूक से ही होगी । इस प्रकार भगवान् की वाणी सुनकर वह देव उन्हें नमन कर के कौशाम्बी नगरी में मूक के पास आया और उसे बहुत सा द्रव्य देकर कहने लगा कि मैं स्वर्ग से च्यवकर तुम्हारी माता की कुक्षि में जन्म धारण करूंगा । उस समय उसे अकाल में आम खाने का दोहला उत्पन्न होगा । उस दोहले की पूर्ति के लिये सर्वऋतुओं में फल देनेवाला आम का वृक्ष मैंने पहिले से ही कौशाम्बी नगरी के समीप के पर्वत के निर्जन प्रदेश में आरोपित कर दिया है । जिस समय वह दोहद से आकुलित होकर आम की याचना करे तो तुम उससे ऐसा कहना कि जो बालक उत्पन्न होगा उसे यदि तुम मुझे देना अंगीकार करो तो मैं तुम्हें लाकर आम देता हूं ।
કર્યાં, હું અહિંથી ચ્યવીને કયાં ઉત્પન્ન થઈશ ? ભગવાને કહ્યું કે, કૌશાંખી નગરીમાં મૂંગાના ભાઈ થઈશ. ત્યાં તમને ધમની પ્રાપ્તિ મૂંગાથી થશે. આ પ્રકારની ભગવાનની વાણી સાંભળીને તે દેવ નમસ્કાર કરીને કૌશાંબી નગરીમાં તે મૂંગાની પાસે આવ્યા અને તેને ખૂમ દ્રવ્ય દઈને કહેવા લાગ્યા કે હુ સ્વથી ચ્યવીને તમારી માતાની કુખે જન્મ ધારણ કરીશ. એ વખતે તેને અકાળે કેરી ખાવાના ભાવ (દાહઢ) ઉત્પન્ન થશે. આ દાદની સફળતા માટે સર્વ રૂતુઓમાં મૂળ દેનાર આંબાના વૃક્ષને પહેલેથી જ કૌશાંખી નગરીની પાસે આવેલા પર્વતના નિજન પ્રદેશમાં મેં વાવી દીધેલ છે. જ્યારે તે દોહદથી વ્યાકુળ થઈ ને કેરીની માગણી કરે ત્યારે તારે તેને એ પ્રમાણે કહેતુ' કે, જે બાળક જન્મે તેને મને સાંપવાનુ` સ્વીકારો તા હુ તમને કેરી લાવી આપું.
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧