Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययसूत्रे पथे समायातः। स च तस्मिन्नेव विषमकण्टकितपर्वतीयमार्गे चलनपि चर्यापरीषहैः पराजितो नाभूत् । आचार्यों वदति-अस्मिन् वने चलतामस्माकं त्रयो दिवसा अतीताः, क्वचिदाहारो न लब्धो नापि पानीयम्। ___ एतदभ्यन्तरे केनचिद्देवेन वैक्रियशक्त्या तत्र शोभनो राजमार्गों निर्मितः । तत्र कस्यचिन्नृपस्य चतुरङ्गिणी सेना गच्छति, बह्वयः शिविका नरैर्वाह्यमाना इस बात का पता ही चल सका । आचार्य महाराज शिष्यमंडली सहित उसी जंगल में घूमते रहे। कभी २ चलते २ विषम एवं कंटकित पर्वत के मार्ग पर पहुँच जाते तो भी इनके चित्त में खेदखिन्नता नहीं आती। 'चर्यापरीषह सहन करना यह साधु की कर्तव्य कोटि में है। इस ख्याल से ये उसको शांति के साथ सहन करते रहे । चलते २ जब ठीक तीन दिन व्यतीत हो चुके तब आचार्य महाराज ने शिष्यों से कहा कि देखो-इस वन में लगातार अपने लोग तीन दिन से चल रहे हैं फिर भी मार्ग नहीं मिल रहा है। आहार पानी का भी ठिकाना नहीं पड़ा, अतः समस्या विकट बन रही है। ___आचार्य महाराज जब इस प्रकार अपने शिष्यों से कह रहे थे कि इतने में ही किसी देवने अपनी वैक्रियिक शक्ति के द्वारा उस अटवी में एक सुन्दर राजमार्ग बना दिया, और इस प्रकार का दृश्य दिखलाया कि उस पर होकर किसी राजा की चतुरंगिणी सेना जा रही है। હતું. આચાર્ય મહારાજ શિષ્ય મંડળી સાથે એ જંગલમાં ખૂબ ભટક્યા. ચાલતાં ચાલતાં કઈ વેળા સ્થળે વિષમ એવા કાંટાળા ટેકરાવાળા રસ્તે ચઢી જતા તે પણ તેમના ચિત્તમાં ખેદ-ખિન્નતા આવતી નહીં. “ પરીષહ સહન કરવો એ સાધુની કતવ્ય કેટીમાં છે આ ખ્યાલથી તેઓ આવતા પરીષહોને શાન્તી સાથે સહન કરતા રહ્યા. ચાલતાં ચાલતાં જ્યારે ત્રણ ત્રણ દિવસો વીતી ગયા ત્યારે આચાર્ય મહારાજે શિષ્યને કહ્યું કે, જુઓ આ વનમાં આપણે ત્રણ ત્રણ દિવસોથી ભટકીએ છીએ છતાં પણ બહાર નીકળવાનો કેઈ માર્ગ દેખાતો નથી. આહાર પાણીનું પણ ઠેકાણું પડતું નથી એટલે આપણી સમક્ષ વિકટ સમસ્યા ઉભી થઈ છે.
આચાર્ય મહારાજ આવું જ્યારે પોતાના શિષ્યોને કહી રહ્યા હતા એ વખતે કઈ દેવે પોતાની વૈક્રિયીક શક્તિ દ્વારા તે જંગલમાં એક સુંદર રાજમાર્ગ બનાવી દીધું અને એ પ્રકારનું દુષ્ય ઉભું કરી દીધું કે તે માર્ગ ઉપરથી જાણે કેઈ રાજાની ચતુરંગિણી સેના જઈ રહી છે તેમાં અનેક પાલખીઓને ભાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧