Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०२ गा. १५ अरतिपरीषहजये अर्हहत्तदृष्टान्तः ३८९ पच्युतः स्याम् , तदा तव सहोदरभ्राता भविष्यामि, ततस्त्वया सुरालयगतेनाऽप्यहं जैनधर्म प्रतिबोधनीयः, इति त्वद्वचनं मया स्वीकृतम् , अतस्त्वां प्रतिबोधयितुमहमत्रागतोऽस्मि, तस्माद् धर्म स्वीकृत्य मुहुर्मुहुररति मा सेवस्व, इत्येवं मूकदेववचनं निशम्याहद्दत्तोऽब्रवीतू-पूर्वभवेऽहं देव आसमित्यत्र किं प्रमाणम् ? ततो मूकदेवस्तद्विश्वासार्थ देवभवे तेन रोपितमाम्रवृक्षं प्रदर्श्व सर्वं पूर्ववृत्तमवदत् । ततस्तस्य जातिस्मरणमभूत् । तेनाऽस्य चारित्रदृढता जाता। अस्य पूर्वमरतिः, पश्चात्संयमे रतिः समुत्पन्ना। एवमन्यैर्रापमुनिभिररतिपरीषहस्तन्निराकरणेन सोढव्यः॥१५॥ देवभव से च्युत हुआ तो तुम्हारा सहोदर होऊंगा, इसलिये तुम देवलोग में देव होते हुए भी मुझे जैनधर्म का प्रतिबोध देना। तुम्हारे इस कथन को उस समय मैंने स्वीकार कर लिया था। इसलिये मेरी प्रतिज्ञा के अनुसार मैं तुम्हें प्रतिबोधित करने के लिये यहां आया हुआ हूं; अतः संयमको अंगीकार कर फिर उस में बार बार अरति का सेवन नहीं करना चाहिये । इस प्रकार मूक देव के वचन सुनकर अर्हद्दत्त ने कहा कि इस में क्या प्रमाण है कि मैं पूर्वभव में देव था । मूकदेव ने अर्हद्दत्तकी बात सुनकर उसके विश्वास के लिये देवभव में आरोपित आम्रवृक्ष को दिखलाकर समस्त पूर्व का वृत्तान्त कह दिया । इस सब को सुनकर उसे जातिस्मरण हो गया। इससे इसके चारित्र में दृढता आगई। इस का सारांश यही है कि देखो अर्हद्दत्त को पहिले चारित्र में अरति थी पश्चात् प्रतिबोधित होने पर उसे चारित्र में रति आ गई इस बात को જો હું દેવ ભવથી ૨ચુત થઈશ તે તમારે સદર બનીશ. આ માટે દેવ લોકમાં રહેવા છતાં પણ તમે મને જૈનધર્મને પ્રતિબોધ આપતા તમારા એ કથનને મેં એ સમયે સ્વીકાર કરી લીધું હતું જેથી મારી પ્રતિજ્ઞા અનુસાર હું તમને પ્રતિબંધિત કરવા માટે અહિં આવ્યું છે. આથી સંયમને અંગિકાર કરી તેમા વારંવાર અરતિનું સેવન ન કરવું જોઈએ. આ પ્રકારે તે મૂંગા દેવનાં વચન સાંભળીને અહંદને કહ્યું કે, આમાં કયું પ્રમાણ છે કે, હું પૂર્વભવમાં દેવ હ. મૂંગા દેવે અહંદત્તની વાત સાંભળીને તેના વિશ્વાસ માટે દેવ ભવમાં ઉગાડેલું આમ્રવૃક્ષ દેખાડીને અગાઉનું સઘળું વૃત્તાંત કહી સંભળાવ્યું. આ બધું જોઈ જાણીને તેને જાતિસ્મરણ થયું. આને સારાંશ એ છે કે, અહદત્તને પહેલાં ચરિત્રમાં અરતિ હતી પછી પ્રતિધિત થવાથી તેના ચરિત્રમાં રતિ આવી. આ વાતને જાણીને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧