Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४००
उत्तराध्ययनसूत्रे णवत्कुथितहृदयाः२८, सन्ध्याभ्ररागवन्मुहूर्तरागाः२९, समुद्रवीचिवञ्चलस्वभावाः३०, कृष्णसर्पवनिरनुकम्पाः ३१, सलिलवन्निम्नगामिन्यः ३२, कृपणवदुत्तानहस्ताः ३३, नरकवत् त्रासोत्पादिकाः ३४, दुष्टाश्ववद् दुर्दमाः ३५, बालवत् क्षण रुष्टतुष्टाः ३६, अन्धकारवद् दुष्प्रवेशाः ३७, विषवल्लीवद् अनाश्रयणीयाः ३८, किंपाकफलतुल्यमुखमधुराः ३९, राक्षसीवद् अकालचारिण्यः ४०, दुरुपचाराः४१, अगम्भीराः ४२, अविश्वसनीयाः ४३, अरतिकराः ४४, रूपसौभाग्यमदमत्ताः-(रूपं-सुन्दराकृतिः, सौभाग्य-स्वकीर्तिश्रवणादिरूपं, मदो-मन्मथजगर्वः, तैमत्ताः ) ४५, भुजगगतिवत् कुटिलहृदयाः ४६, कुलस्वजनमित्रभेदनकारिकाः शील हैं २७ । भीतर के घाव की तरह कुथित हृदयवाली हैं २८ । संध्यारागसमान है २९ । समुद्र की तरङ्ग के समान चंचल स्वभाव वाली हैं ३०। कृष्णसर्प के समान भयंकर हैं ३१ । जल के समान नीचे की ओर जाने वाली हैं ३२ । कृपण की तरह उत्तान हाथोंवाली अर्थात् हर समय 'लाव-लाव' करने वाली है ३३। नरक के तुल्य कष्ट देनेवाली हैं ३४ । दुष्ट घोडे की तरह दुर्दम हैं ३५। बालक के समान क्षण२ में रुष्ट एवं तुष्ट होनेवाली हैं ३६ । अन्धकार की तरह दुष्प्रविश्य हैं ३७ । विषवल्ली की तरह आश्रय लेने योग्य नहीं हैं ३८ । किंपाक फल की तरह आदि में मधुर हैं ३९ । राक्षसी की तरह अकाल में चलने वाली हैं ४० । दुरुपचार ४१, अगंभीर ४२, अविश्वसनीय ४३, और अरतिकर हैं ४४। रूप, सौभाग्य तथा मद से सदा उन्मत्त हैं ४५ । सर्प की गति के समान कुटिल मनवाली हैं ४६। कुल में, स्वजन में, एवं मित्रों में छेद-भेद करने वाली हैं ४७। दूसरों યેલા છાણના અગ્નિ માફક બાળવાવાળી છે ૨૭. અંદરના ઘાના જેવી દુધીમાં કુથિત જેવા હૃદયવાળી છે ૨૮. સંધ્યાના રંગ જેવી છે ૨૯. સમુ. દ્રના તરંગોની માફક ચંચલ સ્વભાવવાળી છે ૩૦. કાળા સર્પ જેવી ભયંકર છે ૩૧. જળની માફક નીચે જનારી છે ૩૨. કૃપણની માફક ઉત્તાન હાથવાળી અર્થાત્ હર સમય લાવ લાવ કરવાવાળી છે ૩૩. નરકના જેવાં દુઃખે દેનારી છે ૩૪. દુષ્ટ ઘેડાના જેવી દુર્દમ છે ૩૫. બાળકની માફક ઘડીમાં રીસાનાર અને ઘડીમાં હસનાર છે ૩૬. અંધકારના જેવી બીહામણી છે ૩૭. વિષવેલના જેવી આશ્રય લેવાય તેવી નથી ૩૮ કિપાક ફળની માફક શરૂમાં મધુર છે ૩૯. રાક્ષસીની માફક અકાળમાં ચાલવાવાળી છે ૪૦, દુરૂપચાર છે ૪૧, અગંભીર છે ૪૨, અવિશ્વસનીય છે ૪૩, અરતિકર છે ૪૪, રૂપ, સૌભાગ્ય તથા મદથી સદા ઉન્મત્ત છે ૪૫, સપની ગતી સમાન કુટિલ મનવાળી છે ૪૬, કુળમાં,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧