________________
૨૮૮
उत्तराध्ययनसूत्रे ___ अन्यदा कदाचित् तेन सह पुरः पुरश्चलन्नसौ देवः पन्थानं विहाय कण्टकाकीर्णेनोत्पथेनाटवीं गच्छति । ततोऽसौ दुर्लभबोधिरहद्दत्तः साग्रहं वदति अध्वानं हित्वा कथमुत्पथेन गच्छसि । देवेनोक्तम्-त्वमपि विशुद्धं मोक्षमार्ग परित्यज्याऽऽधिव्याधिरूपे कण्टकाकीर्णे संसारमार्गे कस्माद् व्रजसि ? एवमुक्तोऽप्यर्हद्दत्तो बोधिमलब्ध्वा वदति-कस्त्वम् । ततो देवः स्वपूर्वभवसम्बन्धिनं मूकरूपं दर्शयित्वा माहहे भ्रातः! शृणु, भवता पूर्वजन्मनि देवभवं प्राप्य मह्यं निगदितम्-यदा स्वर्गाइस प्रकार उस देव के वचन सुनकर अर्हद्दत्त मुनि अरतिपरीषह का सर्वथा नहीं त्याग सका । देवने और भी उपाय उसे समझाने के लिये किये जैसे कोई एक दिन जब अहंदत्त बाहर जा रहे थे तब देव भी इनके आगे २ चलने लगा और रास्ता छोड़कर कुरास्ते जाने लगा। वह मार्ग कण्टकाकीर्ण था एवं अटवी की ओर जानेवाला था। उसकी इस प्रकार चाल देखकर अर्हद्दत्त मुनि ने कहा कि तुम कैसे आदमी हो जो मार्ग का परित्याग कर कुमार्ग से जा रहे हो । तब देव ने भी अहंद्दत्त से कहा कि तुम भी कैसे आदमी हो जो विशुद्ध मोक्षमार्ग का परित्याग कर आधिव्याधिरूप कंटकों से आकीर्ण संसारमार्ग में जाने को तैयार हो रहे हो। इस प्रकार जब देव ने कहा तो वह अर्हद्दत्त कहने लगा कि-सच तो कहो तुम कौन हो । देवने अर्हद्दत्त की इस प्रकार बात सुनकर अपना पूर्वभवसंबंधी मूक रूप दिखा कर कहा-हे मित्र ! सुनो आपने पूर्वभव में देवभव प्राप्त कर मुझ से कहा था कि यदि मैं વચન સાંભળીને પણ અહંદર મુનિએ અરતિપરીષહનો ત્યાગ સર્વથા ન કર્યો. દેવે બીજા પણ ઉપાય તેને સમજાવવા માટે કર્યા. જેમ કેઈ એક દિવસ અહંદર બહાર જઈ રહ્યા હતા ત્યારે દેવ પણ તેની આગળ આગળ ચાલવા લાગ્યા અને રસ્તે છેડીને કુરસ્તે જવા લાગ્યા. તે માર્ગ કાંટાથી ભરેલ હતો. અને ઘોર જંગલ તરફ જતા હતા. તેની આ પ્રકારની ચાલ જોઈને અહંદ મુનિએ કહ્યું તમે કેવા માણસ છે કે માગનો ત્યાગ કરી માગે જઈ રહ્યા છે. ત્યારે દેવે પણ અહંદત્તને કહ્યું કે, તમે પણ કેવા આદમી છે કે, વિશુદ્ધ મોક્ષ માગને પરિત્યાગ કરી આધિ વ્યાધિ રૂપ કાંટાઓથી ભરેલા સંસારમાગમાં જવાને તૈયાર થઈ રહ્યા છે. આ પ્રકારે દેવે કહ્યું એટલે અહંદત્ત કહેવા લાગ્યા કે, સાચું કહો તમે કેણ છે? દેવે અદત્તની આ વાત સાંભળીને પોતાના પૂર્વભવ સંબંધી મૂંગાનું સ્વરૂપ દેખાડીને કહ્યું કે, હે મિત્ર! સાંભળે. આપે પૂર્વભવમાં દેવ ભવ પ્રાપ્ત કરી મને કહ્યું હતું કે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧