Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. १७ स्त्रीपरीषहजये लावण्यपूरमुनिदृष्टान्तः ३९७ प्रावरणवसनापगमव्यक्तीकृताङ्गमत्यङ्गाच्छादनपरा कामरागं प्रदर्शयति । भोगाभिलापप्रकाशक मदनधनुःकल्पभ्रुकुटिविलाससहकृतशिथिलारुणनयननिपातैावण्यपूरमुनेमनो हरन्तीव, रूपयौवनसौन्दर्यसम्पन्नसुकुमाराङ्गलीलाप्रदर्शनपरा कोकिलारावमधुरस्वरेण गायति । तदनु तनुनूतनविविधवर्णचित्रितरुचिरवसनाचलस्फालनं प्रकुर्वती भूषणध्वनिमनोहरैश्चरणप्रचारणैर्मुनेः समीपमागत्य सा भृङ्गावलिसमाश्लिष्टकमलायमानलावण्यभरविद्योतितसुपुष्टरागोपगतकपोलपालो समालम्बितालकावलिविभूषितसमुज्जम्भमाणवदना भुजादिनिजगात्राणि मोटयन्ती स्मरमदोन्मादेनापहृतकृत्याकृत्यविवेकविज्ञाना गद्गदस्वरेण मुनिमभ्यर्थयति कामकरने के अभिप्राय से अपने अंग एवं प्रत्यङ्ग को साडी के गिर जाने के छल से प्रकट कर फिर उन्हें बार२ ढकने लगी। मानों मुनि के मन को हरती हो इस प्रकार वह उनके ऊपर, भोगाभिलाष सूचक एवं काम के धनुष जैसी भ्रकुटी के विलास के साथ२ कुछ२ झुके हुए अरुण नयनों के विक्षेपों से प्रहार करने लगी। रूप, यौवन, एवं सौन्दर्य से संपन्न अपने सुकुमार अंगोंकी लीला के प्रदर्शन में तत्पर बनी हुई उसने फिर कोकिल के शब्दसमान मीठे स्वर से गाना गाना भी प्रारंभ कर दिया । पश्चात् शरीर पर पहिरे हुए नवीन बहुमूल्य रंग विरंगे वस्त्र के अंचल को हिलाती एवं भूषणों की ध्वनि से मनोहर पैरों को ठुमक ठुमक कर रखती हुई वह मुनि के समीप आकर गद्गद् स्वर से कहने लगी। कहते हुए उसे जरा भी संकोच जो नहीं हुआ उसका कारण इसके ऊपर चढा हुआ काम का उन्माद था, इससे कृत्य और अकृत्य का विवेक विलुप्त हो चुका था । भौरों से युक्त कमल जिस લાગી કે, જાણે તે નાચતી હોય. કામરાગ પ્રગટ કરવાની ઈચ્છાથી પિતાના દરેક અંગ પ્રત્યંગને સાડીના પડી જવાના બહાનાથી પ્રગટ કરી ફરીથી તે શરીરને વારંવાર ઢાંકવા લાગી જાણે મુનિના મનને હરતી હોય! આ પ્રકારે તે મુનિ ઉપર, ભેગવિલાસનાં સૂચક એવાં કામના ધનુષ જેવી ભૂકુટિના વિલાસની સાથે સાથે નયનનાં બાણ ફેંકવા લાગી. રૂપ, યૌવન અને સૌંદર્યથી સંપન્ન પિતાના સુકુમાર અંગોની લીલાના પ્રદર્શનમાં તત્પર બનેલી તે વેશ્યાએ કેકિલકંઠ જેવા મીઠા સ્વરથી ગાયન ગાવાની શરૂઆત કરી. પછી શરીર ઉપર પહેરેલા નવીન રંગબેરંગી વસ્ત્રોના છેડાને હલાવતી તેમજ ઘરેણાઓની વનીથી મને હર પગોથી કુમક ઠુમક નાચતી તે મુનિની સામે આવીને તે ગદ્ગદ્ સ્વરે કહેવા લાગી, કહેતી વખતે તેને જરા પણ સંકેચ ન થ તેનું કારણ તેના ઉપર કામના ઉન્માદની છાયા ફેલાઈ ગઈ હતી. આથી કૃતાકૃત્યના ભાનને વિવેક તે ચુકી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧