Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे जीवघातादिहेतुकेन बहुशास्त्राध्ययनेन ? किं त्वया दृष्टिवादः पठितः ? येन मम हर्षः स्यात् । मातुरेतद् वचनं श्रुत्वाऽऽर्यरक्षितः पृच्छति-क्वास्ति दृष्टिवादः ? जनन्या निगदितम्-इक्षुवाटकनामके ग्रामे विद्यमानस्य तोसलिपुत्राचार्यस्य समीपेऽस्ति. तदासेवनया तदाज्ञापरिपालनया तत्संनिधौ दृष्टिवादोऽभ्यसनीयः । आर्यरक्षितेनोक्तम्-हे मातः ! श्वस्तत्राहं गमिष्यामि दृष्टिवादपठनार्थम् । रात्रौ सुप्तोहो रहा है। पुत्र के वचन सुनकर माताने कहा कि बेटा ! मुझे जो हर्ष नहीं उमड़ रहा है उसका कारण यह है कि तुम्हें जीवघात की हेतुभूत अनेक वेदादि शास्रों की इस पढ़ाई से क्या लाभ ? बेटा ! तुम हमें यह बतलाओं कि क्या तुमने दृष्टिवाद का भी अध्ययन किया है ? मुझे तो तभी हर्ष हो सकता है कि जब तुम दृष्टिवाद का ज्ञाता हो जावो । जननी के इस प्रकार के वचन सुनकर आर्यरक्षित ने माता से पूछा मातः ! जिसके लिये तुम मुझे पढने के लिये कह रही हों वह दृष्टिवाद शास्त्र कहां है। माता ने कहा-सुनो ! इक्षुवाटक नाम का एक ग्राम है। उस में तोसलिपुत्र नामके एक आचार्य ठहरे हुए हैं, उनके पास यह शास्त्र है सो तुम वहां जाओ और उनकी खूब सेवा करो तथा उनकी आज्ञानुसार रहो तो वे तुम्हें इस शास्त्र का अध्ययन करा देंगे। आर्यरक्षित ने माता के ये सीखभरे वचन सुनकर कहा-मातः! मैं कल उनके समीप इस शास्त्र का अध्ययन करने के लिये जाऊँगा। रात्रि में સમયે મારી આ પ્રકારની સ્થિતિથી હષિત થતાં નથી? પુત્રનું વચન સાંભળીને માતાએ કહ્યું, કે હે પુત્ર ! મને હર્ષ થતું નથી તેનું કારણ એ છે કે, જીવનઘાતના હેતુભૂત અનેક વેદાદિ શારે ભણવાથી તને શું લાભ થશે? બેટા! તું મને એ તે બતાવ કે તેં દષ્ટિવાદનું પણ અધ્યયન કર્યું છે ? મને ત્યારે જ હર્ષ થાય કે જ્યારે તું દષ્ટિવાદને જ્ઞાતા બને માતાનું આ પ્રમાણેનું વચન સાંભળીને અર્યરક્ષિત માતાને પૂછયું, માતા ! તું મને જે ભણવાનું કહે છે તે દષ્ટિવાદ શાસ્ત્ર ક્યાં છે? માતાએ કહ્યું, સાંભળી એક ઈશ્કવાટક નામનું ગામ છે, તેમાં તસલી પુત્ર નામના એક આચાર્ય વિચરે છે તેમની પાસે આ શાસ્ત્ર છે, જેથી તું ત્યાં જા અને તેની ખૂબ સેવા કર તથા એની આજ્ઞાનુસાર રહે તે તેઓ તને આ શાસ્ત્રનું અધ્યયન કરાવી દેશે. આર્યરક્ષિતે માતાનું આવું હિતવાળું વચન સાંભળીને કહ્યું, મા ! હું આવતી કાલે આ શાસ્ત્રનું અધ્યયન કરવા માટે તેમની પાસે જઈશ, રાત્રે જ્યારે અર્યરક્ષિત સુવા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧