Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७८
उत्तराध्ययनसूत्रे
क्षमस्व, बालकौ महाकष्टं प्राप्तौ, अनुकम्पस्व भगवन् । स्वस्थावस्थासम्पन्नौ तौ सुनिदेशनया प्रव्रज्यां स्वीकृतवन्तौ । तत्र राजपुत्रः शुद्धभावेन चारित्रपालनं कृतवान्, पुरोहितपुत्रस्तु जातिमदं कृत्वा पूर्वपीडास्मरणेन गुरुं प्रति सामर्षो जातः। द्वावपि चारित्रं पालयन्तौ मृत्वाऽन्ते देवलोकं गतौ ।
इतश्च कौशाम्बी गयी तापसनामकः कोऽपि धनिक आसीत् । स स्वगृहे मृत्वा लोभावेशेन सूकरो जातः, स स्वभवनादिकं दृष्ट्वा जातिस्मरणं प्राप्तवान् । उसके लिए राजा को चाहिये कि जरूर ध्यान रखे । अपराजित मुनि की बात सुनकर राजाने समझकर कहा कि महाराज ! आजपीछे ऐसा नहीं होगा, आप मेरे इस अपराध को क्षमा करे । तथा राजकुमार और पुरोहित पुत्र ने भी अपराजित मुनि से क्षमा मांगी। फिर उपदेश सुमकर वे दोनों प्रव्रजित हो गये । प्रव्रज्या ले ने पर राजपुत्र ने तो शुद्ध भाव से चारित्र का पालन किया परन्तु जो पुरोहित का पुत्र था, वह जाति मद से संयम का आराधन पूरा नहीं करता था और अपने पेट की पीड़ा को याद करता हुवा अपने गुरु अपराजित मुनि पर रूष्ट भाव रखता था । अन्त में ये दोनों ही चारित्र की पालना करते हुए काल धर्म को पाकर देव लोक में देव हुए।
इधर - कौशाम्बी नामकी एक नगरी थी । उसमें तापस नामका एक हिंसक धनिक व्यक्ति रहता था । वह लोभ के वश होकर मरा तो अपने ही घर पर सूअर की योनि में उत्पन्न हुआ । अपने पूर्व के भवना
પિડા પહાંચાડનારાઓ માટે રાજાએ જરૂર ધ્યાન રાખવુ જોઈએ. અપરાજીત સુનિની વાત સાંભળીને રાજાએ સમજી જઈ ને કહ્યું કે, મહારાજ ! હવેથી એવું નહી અને. આપ મારા આ અપરાધને ક્ષમા કરશ. રાજકુમાર અને પુરાહિ તના પુત્રે પણુ અપરાજીત મુનિની ક્ષમા માગી, ત્યાર બાદ ઉપદેશ સાંભળીને તે અન્ને પ્રત્રજીત બન્યા. પ્રવ્રજ્યા લીધા પછી રાજપુત્રે શુદ્ધ ભાવથી ચારિત્રનુ પાલન કર્યું. પરંતુ જે પુરાહિતના પુત્ર હતા તે જાતીના મનના કારણે સંયમનુ આરા ધન પૂર્ણ રીતે કરતા ન હતા અને પોતાના પેટની પીડાને યાદ કરતાં કરતાં અપરાજીત મુનિ ઉપર ક્રોધભાવ રાખતા હતા. અંતમાં એ અને ચારિત્રનુ પાલન કરતાં કરતાં કાળધમને પામીને દેવલાકમાં દેવ થયા.
આ તરફ્ કૌશાંબી નામની એક નગરી હતી. એમાં તાપસ નામના એક હિંસક ધનવાન માણસ રહેતા હતા. તે લેાલવશે કરીને પેાતાના જ ઘમાં સૂવર (ભૂંડ ) રૂપે જન્મ્યા. પેાતાના પૂર્વના મકાન આદિ જોઈ ને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧