Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा० १३ आचेलक्ये सोमदेवदृष्टान्तः ३५९ पाह-यदि ममान्तिके प्रव्रज्यां गृह्णासि, तर्हि त्वां दृष्टिवादमध्यापयामः। आर्यरक्षितेन प्रव्रज्याग्रहणं स्वीकृतम् , तदनन्तरमसौ श्रावकेण दत्तं साधुवेषयोग्यं सदोरकमुखवत्रिका-रजोहरणवस्त्रपात्रादिकं लब्ध्वा साधुवेषेण मातुरनुमत्या च प्रवजितः सन्नाचार्यस्य समीपे एकादशाङ्गानि सोपाङ्गानि पठित्वा दृष्टिवादस्य प्रथमं परिकमाख्यं द्वितीयं सूत्राख्यमध्ययनमधीतवान् । अथातः परं दृष्टिवादं पठितुं तोसलिपुत्राचार्याज्ञया स वज्रस्वामिसमीपं गन्तुकामः पथि गच्छन्नवन्त्यां भद्रगुप्ताचार्यस्यान्त्यक्रियारूपां निर्यापनां कृतवान् । तेन चान्त्यसमये प्रोक्तम्-त्वया रात्री दृष्टिवाद का अध्ययन हम तुम को तब ही करायेंगे कि जब तुम मेरे पास दीक्षा धारण करोगे। आर्यरक्षित ने दीक्षाग्रहण करना मंजूर कर लिया। माताने उन्हें दीक्षा लेने की अनुमति पहले दे दी थी। आर्यरक्षितने मुनिदीक्षा धारण कर ली। श्रावकों ने मिलकर उनके लिये मुनिवेष के योग्य सदो. रक मुखवस्त्रिका एवं रजोहरण तथा वस्त्रपात्रादिक प्रदान किये । आचार्य के पास रह कर आर्यरक्षित ने उपाङ्गसहित ग्यारह अंगों का अध्ययन कर दृष्टिवाद का प्रथम परिकर्म नाम का अध्ययन तथा द्वितीय सूत्र नाम का अध्ययन पढ़ लिया। अवशिष्ट दृष्टिवाद को पढ़ने के लिये फिर वे वहां से तोसलिपुत्राचार्य की अनुमति से वज्रस्वामी के समीप जाने को इच्छुक हुए। जब ये उनके पास जा रहे थे तो मार्ग में इन्हें उज्जैनो नगरी आई। वहां उस समय भद्रगुप्ताचार्य की उन्होंने अन्त्यक्रिया रूप निर्यापना की। आचार्यने अंत समय में इनसे यह कहा कि તમે મારી પાસે દીક્ષા ધારણ કરશે ત્યારે જ કરાવવામાં આવશે. આર્યરક્ષિતે દીક્ષા ગ્રહણ કરવાનું સ્વીકાર્યું, માતાએ પણ તેને દીક્ષા લેવાની અનુમતિ પહેલાંથી આપી, હતી. આર્યરક્ષિત મુનિદીક્ષા ધારણ કરી શ્રાવકોએ મળીને તેને માટે મુનિવેષને ગ્ય સદે રકમુખવસ્ત્રિકા, રજોહરણ તથા વસ્ત્રપાત્રાદિક પ્રદાન કર્યા. આચાર્યની પાસે રહીને આર્યરક્ષિત ઉપાંગ સહિત અગ્યાર અંગેનું અધ્યયન કરી દષ્ટિવાદનું પ્રથમ પરિક નામનું અધ્યયન તથા દ્વિતીય સૂત્ર નામનું અધ્યયન શીખી લીધું. બાકીના દષ્ટિવાદને શીખવા માટે પછી તે ત્યાંથી તે લીપુત્રાચાર્યની અનુમતિથી વજાસ્વામી સમીપ જવા માટે ઈચ્છા કરી. જ્યારે તે તેની પાસે જઈ રહ્યો હતો ત્યારે વચમાં માર્ગમાં ઉજજૈનિ નગરી આવી. ત્યાં એ સમયે ભદ્રગુણાચાર્યની અંત્યક્રિયા રૂપ નિર્યાપના કરી. આચાર્ય અંત સમયે તેને એ કહ્યું કે, તમે રાત્રીમાં વજ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧