Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५४
उत्तराध्ययनसूत्रे
नुमतं भवति । तथा - ' विउले इंदियनिग्गहे ' विपुल:- महान्, इन्द्रियनिग्रहो भवति, उपकरणं विना स्पर्शनप्रतिकूलशीतवातातपादिसहनात् । अत्र दृष्टान्तः प्रदश्यते
आसीद्दशपुरनाम्निनगरे सोमदेवनामा ब्राह्मणः । तस्य जिनाज़ाराधिका रुद्रसोमनाम्नी भार्याऽभवत् । तस्यां भार्यायां सोमदेवस्य द्वौ पुत्रौ जातौ । तत्र ज्येष्ठ आर्यरक्षितनामकः, द्वितीयः फल्गुरक्षितनामकः । आर्यरक्षितः पितुः संनिधौ शास्त्रमधीत्याधिकविद्या लाभार्थं पाटलिपुत्रनगरं गतः । तत्र तेन साङ्गोपाङ्गाश्चत्वारो वेदा अधीताः, चतुर्दशविद्यास्थानानि गृहीतानि । ततोऽसौ दशपुरं नगरं समायातः । संगोपनरूप तप जिनेन्द्र भगवान् का अनुज्ञात है | ४| तथा इसमें महान् इन्द्रिय निग्रह होता है, क्यों कि उपकरण के बिना स्पर्शन इन्द्रिय के प्रतिकूल शीत वात आतप आदि का सहन होता है। इससे इन्द्रियां काबू में रहती हैं ।
दृष्टान्त - दशपुर नामके नगर में एक सोमदेव नाम का ब्राह्मण था । उसकी पत्नी का नाम रुद्रसोमा था। यह जिनेन्द्र भगवान् की आज्ञा की आराधिका थी । सोमदेव के दो पुत्र थे। जेठे पुत्र का नाम आर्यरक्षित था और छोटे पुत्र का नाम फल्गुरक्षित । आर्यरक्षित पिता के पास शास्त्रों का अध्ययन करके अधिक विद्या की प्राप्ति की अभिलाषा से दशपुर से पाटलिपुत्र नगर को रवाना हुआ। वहां पहुँचकर इस ने सांगोपांग चारों वेदों का एवं १४ चौदह विद्याओं का खूब अध्ययन किया। जब यह पटु बन चुका तब वहां से वापिस दशपुर नगर की રૂપ તપ જીનેન્દ્ર ભગવાનથી અનુજ્ઞાત છે. (૪) તથા તેમાં મહાન ઇંદ્રિય નિગ્રહ થાય છે. કેમ કે ઉપકરણ વગર સ્પન ઇંદ્રિયને પ્રતિકૂલ શીતવાત, આતપ, આદિ સહેવાં પડે છે, આનાથી ઇંદ્રિયા કાબુમાં રહે છે.
દૃષ્ટાંત—દૃશપુર નામના નગરમાં એક સેામદેવ નામના બ્રાહ્મણ હતા, તેની સ્રીનુ નામ રૂદ્રસામા હતુ. તે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાની અરાધિકા હતી. સામદેવને બે પુત્ર હતા. મેાટા પુત્રનું નામ આરક્ષિત અતે નાના પુત્રનું નામ ફલ્ગુરક્ષિત હતું. આ રક્ષિત પિતાની પાસે શાસ્ત્રાનું અધ્યયન કરીને અધિક વિદ્યાપ્રાપ્તિની અભિલાષાથી દશપુરથી પાટલીપુત્ર રવાના થયા, ત્યાં પહોંચીને તેણે સાંગોપાંગ ચારે વેદેનુ અને ચૌદ વિદ્યાનું ખૂબ અધ્યયન કર્યું. જ્યારે તે પારંગત બની ચૂકયેા ત્યારે તે પાટલીપુત્રથી પેાતાને
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧