Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका गा. ४० वीर्योल्लासाचार्य दृष्टान्तः ____ _२५१ पथ्यं चतुर्विधमशनादिकं श्रावकजनैरुदारभावैरनुदिनं दीयमानमुपादाय तस्मै नापयति स्वयमेव तदश्नाति । ___ अन्तं प्रान्तं रूक्षं शुष्कं कुपथ्यमशनादिकमानीय गुरवे प्रयच्छति । वदति चकिमिह कुर्मों वयम् । ईदृशी दशामुपगतानां भवतां योग्यमशनादिकं विद्यमानमपि नामी विवेकविकलाः श्रावका दातुमिच्छन्ति । श्रावकान् कथयति च-ममाचार्याः खलु परमनिःस्पृहतया स्वशरीरयात्रामप्यचिन्तयन्तः प्रणीतं भक्तपानं ग्रहीतुं नेच्छन्ति
और दूसरी जगह भी चल फिर सकें। इस प्रकार विचार कर उसने ऐसा काम करना प्रारंभ किया कि-श्रावकों से जो आचार्य की अवस्था अनुरूप स्निग्ध, मधुर, मनोज्ञ, सरस चतुर्विध आहार इसे भिक्षा में मिलता वह स्वयं खा जाता और गुरु महाराज को अन्तप्रान्त, रूक्ष शुष्क एवं कुपथ्यरूप आहार लाकर देता। जब गुरु महाराज पूछते तो कहने लगता कि महाराज हम इस में क्या करें। यहां के श्रावक आपकी ऐसी अवस्था को देखकर असंतुष्ट हो गये हैं, इसी लिये वे अपने घर में होते हुए भी योग्य अशनादिक को देना नहीं चाहते । जब श्रावक उससे पूछते तो कहता कि हमारे ये आचार्य महाराज अब बिलकुल शिथिलशरीर हो रहे हैं इसलिये उन्हें अपने शरीरमें अब कोई ममत्वपरिणति नहीं रही है । उन्हें तो जैसा भी आहार मिलजाता है वे उसे ले लेते हैं । वे नहीं चाहते कि हमारा यह शरीर अब और રહી નથી કે એક સ્થળ ઉપરથી બીજા સ્થળે જરા પણ હાલી ચાલી શકે. આ પ્રકારને વિચાર કરી તેણે એવા કામને પ્રારંભ કર્યો કે, શ્રાવકેથી આચાર્યની અવસ્થા અનુરૂપ જે સ્નિગ્ધ, મધુર, મનેણ, સુરસ ચાર પ્રકારને આહાર તેને ભિક્ષામાં મળતો તે સ્વયં ખાઈ જતા અને ગુરુ મહારાજને અન્ત, પ્રાન્ત, રૂક્ષ, શુષ્ક અને કુપથ્થરૂપ આહાર લાવી આપતે. ગુરુ મહારાજના પૂછવાથી તે કહેતો કે, મહારાજ હું એમાં શું કરું અહીંના શ્રાવકે આપની આવી અવસ્થા જોઈને અસંતુષ્ટ બની ગયા છે. આ માટે તેઓ પોતાના ઘરમાં હોવા છતાં પણ યોગ્ય આહાર આપવા ઈચ્છતા નથી. જ્યારે શ્રાવક તેને પૂછતા તે કહે કે, મારા આચાર્ય મહારાજ હવે બીલકુલ શિથીલ શરીરના બની ગયા છે. આ માટે તેમને હવે પોતાના શરીરમાં કઈ મમત્વ પરિણતી રહી નથી. તેમને જે આહાર મળી જાય છે તે તે યે છે. તે નથી ચાહતા કે મારું આ શરીર હવે વધુ વખત ટકયું રહે. આ માટે પ્રણીત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧