Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૮
उत्तराध्ययनसूत्रे तु कर्मनिर्जरार्थ क्षुधापरीषहं विजित्य गुरुसेवापरायण एवासीत् । ततो गजमित्रमुनिः कण्टकजनितामसह्य वेदनां सहमानः समाधिभावेन निनायुः समाप्य प्रथमकल्पे वैमानिकदेवत्वं प्राप्तः। अथासौ देवः स्वकीयपूर्वभवमवधिना विज्ञाय, स्वदिव्यशक्त्या शिष्यरक्षार्थ तत्समीपप्रदेशे वसति निर्माय स्वयं मनुष्यरूपः सन् दृढवीर्यशिष्यं प्राह-मुने ! इतः समीपे वसतिदृश्यते, अशनपानमानीयताम् । शिष्यो वदति-अयमस्ति कश्चिद्देवप्रपञ्चः, इह हि नासोत् पुरा कापि वसतिः, भूमि. अपने वीर्योल्लास से उसने इस परीषह को खूब सहन किया। और गुरु महाराज की सेवा भक्ति की, क्यों कि शिष्य को यह पूर्णश्रद्धा थी कि कर्मनिर्जरा के लिये क्षुधापरीषह को सहन करना ही चाहिये। पैर में लगे हुए कांटे की असह्य वेदना प्रतिक्षण बढने लगी, अपनी आयु के अन्त समय में समाधिभाव से कालधर्म को प्राप्त होकर प्रथमकल्प में वैमानिक देव हुए। इन्हों ने देव की पर्याय में अपने पूर्वभव को अवधिज्ञान से जानकर अपने शिष्य की प्राणरक्षा निमित्त दिव्यशक्ति से उसके समीप प्रदेश में एक वसति का निर्माण किया और स्वयं मनुष्य के रूप में प्रकट होकर शिष्य से कहने लगे कि यहां से नजदीक ही एक वसति दिखाई देती है अतः वहां से आप आहार पानी ले आइये। देव की इस प्रकार बात को सुनकर शिष्य ने चित्त में विचार किया-यह कोई देव छलना करता है । मैं पहिले यहां कई बार आया हूं परन्तु मुझे तो कोई वसति नजर नहीं आई, इसलिये यहां से आहार पानी વિલાસથી તેણે આ પરીષહને ખૂબ સહન કર્યો અને ગુરુ મહારાજની સેવા ભક્તિ કરી. કેમકે, શિષ્યને એ પૂર્ણ શ્રદ્ધા હતી કે, કર્મનિર્જર માટે સુધા પરિષહ સહન કરવું જોઈએ. પગમાં લાગેલા કાંટાઓની વેદના રાજ બોજ વધવા લાગી, પોતાના આયુના અંતસમયમાં સમાધીભાવથી ગુરુજી કાળ ધર્મને પામી પ્રથમ કલ્પમાં વૈમાનિક દેવ બન્યા. તેઓએ દેવની પર્યાયમાં પિતાના પુર્વભવને અવધિજ્ઞાનથી જાણીને પિતાના શિષ્યની પ્રાણરક્ષા નિમિત્ત દિવ્ય શક્તિથી તેના સમીપપ્રદેશમાં એક વતિનું નિર્માણ કર્યું અને પતે મનષ્યના રૂપમાં પ્રગટ બનીને શિષ્યને કહેવા લાગ્યા કે, અહિંથી નજીક જ એક વસ્તિ દેખાય છે માટે ત્યાંથી તમે આહાર પાણી લઈ આવે, દેવની આ પ્રકારની વાતને સાંભળીને શિષ્ય ચિત્તમાં વિચાર કર્યો કે, આ કેઈ દેવ મારી છલના કરે છે. હું પહેલાં કેટલી વખત ગયો છું પરંતુ મને કઈ વસ્તી દેખાઈ નથી, માટે ત્યાંથી આહાર પાણી લાવ ઉચિત નથી. શિષ્યની આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧