Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३४
___ उत्तराध्ययनसूत्रे त्कृष्टा द्वादशवर्षप्रमाणा, मध्यमा-संवत्सरप्रमाणा, जघन्या-पाण्मासिकी । तत्रोत्कृष्टा तावदेवम्-प्रथमं चत्वारि वर्षाणि विचित्रं तपः कृत्वा पारणके विकृतिपरित्यागं करोति । ततः परं चत्वारि वर्षाणि विचित्रतपांसि करोति । ननु किं नाम विचित्रं तपः ? उच्यते-कदाचिच्चतुर्थम् कदाचित् षष्ठम् , कदाचिदष्टमम् , एवं दशम द्वादशादीन्यपि करोति, पारणं च सर्वकामगुणितेन उद्गमादि शुद्धेनाहारेण विधत्ते । ततः परं द्वे च वर्षे एकान्तरितमाचाम्लं करोति । एकान्तरं चतुर्थं कृत्वा आचाम्लेन पारणं करोतीत्यर्थः । एवं दशवर्षाणि व्यतीत्यैकादशेवर्षे आधान् षण्मासान् चतुर्थ भेद से तीन प्रकार की होती है । उत्कृष्टसंलेखना बारह १२ वर्ष की, मध्यम संलेखना एक १ वर्ष की एवं जघन्य संलेखना छह ६ मास की होती है। उत्कृष्टसंलेखना की विधि इस प्रकार है-सब से पहिले जो उस्कृष्टसंलेखना धारण करता है वह प्रथम के चार वर्ष लगातार विचित्र तप करके पारणा में विकृति-विगय का त्याग करे। दूसरे चार वर्षों में विचित्र तप अर्थात् कभी वह चतुर्थ करता है कभी छट्ट करता है कभी अट्ठम करता है कभी दशम करता है और कभी द्वादश आदि करता है। पारणा सर्वकामगुणित सब इन्द्रियों के अनुकूल तथा उद्गम आदि दोषों से विशुद्ध ऐसे आहार से करता है । इसके बाद फिर वह दो वर्षों में अर्थात् नवमें दशमें वर्ष में एकान्तरित आचाम्ल (आयंबिल) व्रत की आराधना करता है । यह आराधना उसकी दो २ वर्ष तक चलती रहती है। अर्थात्-दो वर्ष एकान्तर चतुर्थ करके आचाम्ल (आयंबिल) से पारणा करता है । इस प्रकार करते २ उसके दस १० હોય છે. ઉત્કૃષ્ટસખના બાર વર્ષની, મધ્યમ સંલેખના એક વર્ષની, અને જઘન્યસંલેખના છ મહિનાની હોય છે. ઉત્કૃષ્ટ સંલેખનાની વિધિ આ પ્રકારની છે, સહુથી પહેલાં જે ઉત્કૃષ્ટ સંલેખના ધારણ કરે છે, તેણે પ્રથમના ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરી પારણામાં વિકૃતિ વિષયનો ત્યાગ કરે, બીજા ચાર વર્ષોમાં તે વિચિત્ર તપ અર્થાત્ કદી ચેાથ કરે છે. કદીક છઠ્ઠ કરે છે. કદીક અઠ્ઠમ કરે છે. અને કયારેક દ્વાદશ વગેરે કરે છે. પારણું સર્વ કામ ગુણીત બધી ઈન્દ્રિયને અનુકૂળ તથા ઉદ્ગમ આદિ દેથી રહિત આહારથી કરે છે. આ પછી તે બે વર્ષમાં અર્થાત્ નવમા દશમા વર્ષમાં એકાન્તરિત આયંબીલ વ્રતની આરાધના કરે છે. આ આરાધના બે વર્ષ સુધી ચાલે છે. અર્થાત્ બે વર્ષ એકાન્તર થ કરી આયંબીલથી પારણું કરે છે, આ રીતે કરતાં કરતાં એના દશ વર્ષ વ્યતિત થઈ જાય છે. જ્યારે અગીયારમાં વર્ષની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧