________________
प्रियदर्शिनी टीका अ० २ गा. ७ शीतपरीषहजये मुनिचतुष्टयदृष्टान्तः ३०५ हारास्ते सर्वे स्ववसतिं गन्तुं पृथक पृथगेव प्रतिनिवृत्ताः तेषामेकस्य कुबेरसेनमुनेवैभारगिरिकन्दरान्तिकमुपगतस्य रात्रिः संजाता, अतस्तत्रैव सोऽतिष्ठत् । द्वितीयस्य कुबेरमित्रमुनेरुयाने रात्रिः समजनि, अतस्तत्रैव सोऽतिष्ठत् । तृतीयस्य कुबेरवल्लभमुनेरुद्यानसमीपे, चतुर्थस्य कुबेरप्रियमुनेस्तु नगरसमीपे । तत्र वैभारगिरिकन्दराद्वारसमीपावस्थितस्य मुनेर्निपतत्तुषारसंपर्कशीतलैः शैलमारुतैः प्रकम्पितशरीरस्यापि मनो मेरुरिवनिष्पकम्प मासीत् । यथा यथा शीतं प्रवर्धते, तथा तथा ऽऽत्मिकबलं प्रकाशयन् मनः सुस्थिरं कुर्वन् रणे वीर इव शत्रु शीतं विजेतु प्रोत्साहसंपन्नः सुधीरः शीतवेदनां सहमानोऽसौ मुनिः समाधिभावेन रात्रेः प्रथमयाम एव कालं गतः।। मुनि दिवस के तृतीय प्रहर में भिक्षाचर्या के लिये राजगृहनगर में आये। वहां पर मिले हुए एषणीय आहार करके वे सब फिर वहां से एक पोछे एक वैभारगिरि के समीप जहां उतरे हुए थे वहां पहुँचने के लिए चले। इनमें कुवेरसेन मुनि को मार्ग में ही जब वे वैभारगिरि का कन्दरा के पास पहुँचे तो रात्रि हो गई, इसलिये वह वहीं पर ठहर गये। दूसरे कुबेरमित्रमुनि रात्रि हो जाने से बगीचे में ठहरे। वैसे ही तीसरे कुबेरवल्लभमुनि बगीचे के पास ठहरे। चौथे कुबेरप्रियमुनि रात्रि होने से राजगृह नगर के पास ही ठहर गये। वैभारगिरि की कन्दरा-गुफा के द्वार पर ठहरे हुए मुनिराज ने पड़ते हुए शीत के संपर्क से अत्यंत शीतल पर्वतीय वायु के वेग से कम्पितशरीर होने पर भी अपने मनको मेरु के समान निष्कंप बनाते हुए उस शीत को प्रबलता का सामना किया। जैसे २ शीतकी अधिकता होती जाती थी, उस उस रूप से માટે રાજગહ નગરમાં આવ્યાં. ત્યાંથી મળેલ એષણય આહાર કરીને તે સઘળા ફરી પાછા એક પછી એક વૈભારગિરીની સમીપ જ્યાં તેઓ ઉતર્યા હતા ત્યાં પહોંચવા માટે ચાલી નીકળ્યા. તેમાંથી કુબેરસેન મુનિને માર્ગમાંજ રાત્રિ પડી જવાથી વૈભારગિરીની કંદરાની પાસે રેકાઈ ગયા. બીજા કુબેર મિત્ર મુનિ રાત્રિ થવાથી બગીચામાં રેકાઈ ગયા, એવી જ રીતે ત્રીજા કુબેરવલ્લભ મુનિ બગીચાની પાસે રોકાઈ ગયા, ચોથા કુબેરપ્રિયમુનિ રાત્રિ થઈ જવાથી રાજગ્રહ નગરની પાસે જ રોકાઈ ગયા વૈભારગિરિકંદરાના મુખ્ય દ્વાર પાસે રોકાઈ ગયેલા. મુનિરાજે ઠંડીના સંપર્કથી અત્યંત શીતળ પર્વતીય વાયુના વેગથી કંપીત શરીર હોવા છતાં પણ પિતાના મનને મેરૂ સમાન અડગ રાખી ઠંડીની પ્રબળતાને સામનો કર્યો. જેમ જેમ ઠંડીની અધિકતા વધતી ગઈ તે તે રૂપથી તેમનું આત્મउ० ३९
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧