Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० २ गा. ११ सुदर्शनमुनिदृष्टान्तः_
_
३२३ वेदना जायते ततोऽप्यनन्तगुणा वेदना नरकेऽनन्तवारं मया सोढा, एवं निगोदेऽपि, यत्र सूच्यग्रपरिमितकन्दादौ असंख्याताः श्रेणयः सन्ति, एकैकश्रेण्या मसंख्यातानि प्रतराणि, एकैकमतरे असंख्याता गोलाः, एकैकगोले असंख्यातानि निगोदशरीराणि, एकैकशरीरे अनन्ता जीवाः, एकैकनिगोदजीवः प्रत्येकश्वासोच्छ्वासे सार्धसप्तदश जन्ममरणानि करोति, एवंविधनिगोदेऽपि अनन्तजन्ममरणानां दारुणदुःखानि अनन्तवारं परवशेन मया सोढानि । किं पुनरेतत् , यतस्तत्तदुःखसागरैकबिन्दुमात्रमपि नैतत् , एवं दंशमशकपरीपहं प्रकृष्टपरिणामेन सहमानः इससे भी अनंतगुणी वेदना नरक में अनंतवार तूने भोगी है। इसी तरह निगोद में भी सही हैं । सूची-सुई-के अग्रभाग प्रमाण कन्द आदि में असंख्यात श्रेणियां होती हैं एक एक श्रेणी में असंख्यात प्रतर होते हैं । एक एक प्रतर में असंख्यात गोले होते हैं। एक एक गोले में असंख्यात निगोद शरीर हुआ करते हैं । एक एक निगोद शरीर में अनन्त जीव रहा करते हैं। एक एक निगोदराशि का जीव एक २ श्वासोच्छ्वास में १७॥ साढासत्रह बार जन्मता है और १७॥ साढा सत्रह बार ही मरता है। इस प्रकार के स्वरूप वाले निगोद में भी हे आत्मन्! तूने अनन्तवार अनंत जन्म और मरण के दुःखों को परवश होकर सहन किया है। उन दुःखों के सामने यह देशमशक आदि से होने वाला दुःख कितना सा है। उन दुखों के सामने तो यह एक लेश मात्र भी नहीं है । इस प्रकार देशमशक परीषह को प्रकृष्ट शुभाध्यवसाय से सहन करते हुए सुदर्शन मुनिराज અગ્નિથી બાળવાથી જેવી વેદના જીવોને થાય છે, તેથી અનંતગણી વેદના નરકમાં અનંતવાર તેં ભેળવી છે. આ રીતે નિગોદમાં પણ સહન કરેલ છે. સેયના અગ્રભાગ પ્રમાણમાં કન્દ આદિમાં અસંખ્યાત શ્રેણિયે હોય છે. એકેક શ્રેણીમાં અસંખ્ય પ્રતર હોય છે. અને એક પ્રતરમાં અસંખ્ય ગેળા હોય છે. અને એકેક ગળામાં અસંખ્યાત નિગોદ શરીર હોય છે. એકેકનિગદ શરીરમાં અનંત જીવ રહ્યા કરે છે. એકેક નિગદ રાશીને જીવ એક શ્વાસે છવાસમાં સાડાસત્તરવાર જન્મે છે. અને સાડાસત્તરવાર કરે છે. આ પ્રકારના સ્વરૂપવાળા નિગોદમાં પણ હે આત્મન ! તેં અનંતવાર અનંત જન્મ અને મરણના દુઃખને પરવશ બની સહન કર્યા છે એ દુઃખની સામે આ ડાંસ મચ્છરોથી થતું દુઃખ કેવડું છે? તે દુઃખેની સામે તે આ દુઃખ લેશ માત્ર પણ નથી. આ પ્રકારે ડાંસ મછરેના પરીપહને પ્રકૃષ્ટ શુભાધ્યવસાયથી સહન કરતાં સુદર્શન મુનિરાજે પ્રશસ્ત,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧