Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
रभुञ्जीत कात्राणाय । जाणवसनः पर
प्रियदर्शिनी टीका. अ० २ गा. ७ शीतपरीषहजयः
३०३ ___अयं भावः-शीते महत्यपि पतति सति जीर्णवसनः परित्राणवर्जितो नाकल्प्यानि वसनानि गृह्णीयात् शीतत्राणाय । आगमविहितेन विधिना एषणीयमेव यथाकल्पं गवेषयेत् परिभुञ्जीत वा । नापि शीतार्तोऽग्नि ज्वालयेत् , अन्यज्वालितं वा नासेवेत । एवमनुतिष्ठता शीतपरीषहजयः कृतो भवतीति ।
अत्र 'भिक्खू ' इत्यनेन निरवद्यभिक्षाग्रहणशीलत्वं सूचितम् । अत्र दृष्टान्तः
चतुर्थारके-राजगृहे नगरे चत्वारः कुबेरदत्तश्रेष्ठिपुत्राः कुबेरसेन-कुबेरमित्रकुबेरवल्लभ-कुबेरमियनामानो भद्रगुप्ताचार्यसमीपे जिनोक्तं धर्म श्रुत्वा प्रवजिताः।
इस का भाव यह है कि जब शीतकाल में शीत पड़ता है उस समय जीर्णवस्त्र वाला एवंशीत की रक्षा के साधनों से रहित साधु अकल्पनीय वस्त्रों को शीत की रक्षा निमित्त ग्रहण नहीं करे। आगम में विहित विधिके अनुसार जो एषणीय हों तथा साधु के लिये कल्पनीय हों उन्हें ही ग्रहण करें। ठंड से पीडित होने पर भी अग्नि को न जलावे तथा दूसरों द्वारा जलाई गई अग्नि का भी सेवन नहीं करें। ऐसा करने से ही साधु शीतपरिषहविजयी माना जाता है। गाथा में रहे हुए-भिक्खूपद से सूत्रकार 'भिक्षु को निरवद्य भिक्षा ही ग्रहण करना चाहिये' यह सूचित करते हैं। __इस विषय पर यहां दृष्टान्त दिया जाता है-राजगृह नगरमें कुबेरदत्त नामक एक सेठके कुबेरसेन, कुबेरमित्र, कुबेरवल्लभ, कुबेरप्रिय
આને ભાવ એ છે કે, જ્યારે શીતકાળમાં ઠંડી પડે છે એ સમયે જીર્ણ વસ્ત્ર વાળા અને ઠંડીની રક્ષાના સાધનોથી રહિત સાધુ અકલ્પનીય વસ્ત્રોને ઠંડીની રક્ષા નિમિત્તે ગ્રહણ ન કરે. આગમમાં કહેવાયેલ વિધિ અનુસાર જે એષણીય હોય તથા સાધુ માટે કલ્પનિય હોય તેને જ ગ્રહણ કરે. ઠંડીથી પિડીત હોવા છતાં પણ અગ્નિને પ્રગટાવે નહીં તથા બીજાઓ દ્વારા પ્રગટાવવામાં આવેલ અગ્નિનું પણું સેવન ન કરે. આ રીતનું વર્તન રાખનાર સાધુ શીતપરીષહવિજયી भानामा भाव छ. याम २९सा “ भिक्खू" ५४थी सूत्रा२ सेम सूचित કરે છે કે, “ભિક્ષુએ નિરવઘ ભિક્ષા જ ગ્રહણ કરવી જોઈએ.”
આ વિષય ઉપર અહીં દષ્ટાંત કહેવામાં આવે છે.
ચોથા આરામાં–રાજગ્રહ નગરમાં કુબેરદત્ત નામને એક શેઠ હતું. જેને કુબેરસેન, કુબેરમિત્ર, કુબેરવલ્લભ અને કુબેરપ્રિય નામે ચાર પુત્ર હતા. આ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧