________________
उत्तराध्ययनसूत्रे हसन् मया दृष्टः, किं तत्र हासस्य कारणमभूदित्यावेद्यताम् । श्रेष्ठिपुत्रः प्राहपतिपत्न्योवृत्तमवेद्यं भवति । पत्नी वदति-भवता यावदेतद्वृत्तं नानेष्यते, न वा वृत्तानयनवचनं दास्यते, तावन्मयाऽनपानं परित्याज्यम् । प्रेमपरवशेन विस्मृतविवेकेन श्रेष्ठिपुत्रेण 'हास्यकारणं कथयिष्यामी ' ति वचन प्रदानेन पत्नी परितोषिता । ___ एकदा श्रेष्ठिपुत्रः पितुश्चरणसंवाहनं कुर्वन् पृच्छतिस्म आर्य ! तस्मिन् दिवसे केनकारणेन भवता हसितम् , इत्येवं पृष्टोऽसौ सरलहृदयः श्रेष्ठो सर्व पूर्ववृत्तं पुत्राय कथितवान् । श्रेष्ठिपुत्रः सर्वं पूर्ववृत्तं विज्ञाय पल्यै कथयामास । आज मैं ने आप के पिता को सासुजी के समक्ष हंसते हुए देखा है अतः हे नाथ ! आप मुझे बतलाई ये कि इस अकारण हँसी का क्या कारण है । सेठ के पुत्र ने अपनी पत्नी को समझाया कि पति और पत्नी का वृत्त अवेद्य हुआ करता है। अतः इस विषय को जानने की चेष्टा करना व्यर्थ है। पत्नी ने पति के मुख से यह बात सुनकर कहा हे नाथ! जब तक आप मुझे इसका कारण नहीं वतलावेंगे, तबतक मैं अन्नजल ग्रहण नहीं करूँगी । पत्नी का इस प्रकार वृत्त को जानने का अधिक आग्रह देखकर पति ने उसके प्रेम से पागल जैसे बनकर उसे इस बात का आश्वासन दिया कि वह कुछ समय बाद इसका वास्तविक कारण उसे बतला देगा। इस प्रकार रुष्ट हुई पत्नी संतुष्ट हो गई। एक समय की बात है कि श्रेष्टि पुत्र ने पिता के चरणों को दावते हुए उनसे पूछा कि हे तात ! आप एक दिन भोजन करते समय किस कारण से हँसे थे ? पुत्र की इस बात को सुनकर सरल हृदय वाले सेठ ने समस्त હે નાથ ! આજ મેં તમારા પિતાને સાસુજી સામે હસતા જોયા. તે આપ એ બતાવે તે તેમના અકારણ હસવાનું શું કારણ છે? શેઠ પુત્રે પિતાની સ્ત્રીને સમજાવ્યું કે, પતિ પત્નીને સંબંધ અવેધ હોય છે. આ વિષયને જાણવાની ચેષ્ટા કરવી વ્યર્થ છે. પત્નીએ પતિના મુખથી આવી વાત સાંભળીને કહ્યું કે, હે નાથ! જ્યાં સુધી તમે મને તેનું કારણ નહીં બતાવો ત્યાં સુધી હું અન્ન જળ ગ્રહણ કરીશ નહીં. પત્નીને આ પ્રકારે વૃત્તાન્ત જાણવાને અધિક આગ્રહ જાણુને પતિએ તેના પ્રેમમાં પાગલ જેમ બનીને તેને આ વાતનું આશ્વાસન આપ્યું કે, થોડા સમયમાં પોતે તેનું વાસ્તવિક કારણું બતાવશે. આથી રૂષ્ટ બનેલ પત્નીને સંતોષ થયે. એક સમયની વાત છે કે, શેઠ પુત્રે પોતાના પિતાના પગ દાબતા દાબતાં એમને પૂછયું કે, હે તાત ! આપ એક દિવસ ભજન કરતાં કરતાં શા માટે હસ્યા હતા? પુત્રની આ વાતને સાંભળીને સરળ હૃદય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧