Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टोका गा २५ मार्मिकभाषणे धनगुप्तश्रेष्ठिदृष्टान्तः २११ व्यजनबोजनं कुर्वती पुरोऽवतिष्ठते । अकस्माद् भास्करकिरणास्तद्भवनजालान्तगताः श्रेष्ठिमुखोपरि निपतन्तस्तया दृष्टाः । पत्युमुखे भास्कर कर स्पर्शजनितस्तापो मा भूदिति भावनया सा सत्वरं निनकरद्वयं भास्कर किरणसंमुखे कृत्वा श्रेष्ठिमुखो. परि सूर्यकिरणान् निवारयति। ___अकस्मात्तदैव पत्नीकृतं पूर्ववृत्तं श्रेष्ठिना स्मृतम् । श्रेष्ठी मनसि चिन्तयति"अहो ययाहं कूपे निपातितः सैवेयमधुना मम सूर्यकरस्पर्शजनितं तापं निवारयति" इत्येवं विचारयतस्तस्य श्रेष्ठिनो मुख हास्यं समननि। तदा तत्पुत्रवधूईसन्तं श्रेष्ठिनमकस्मादपश्यत् । सा पत्युः समीपमागत्य वदति-नाथ ! भवतः पिता श्वश्रूसमक्षं कि धनगुप्त अपने रंगभवन में बैठा हुआ भोजन कर रहा था। और पत्नी उस के ऊपर पंखा कर रही थी। धनगुप्त के चहरे पर अकस्मात् सूर्य की किरणें मकान की छत के छिद्रो में से आकर पड़ने लगी, पत्नी ने ज्यों ही यह देखा कि शीघ्र ही उसने पति को ताप न लगे' इस ख्याल से अपनी दो नों हथेलियों को सूर्य के साम्हने कर दिया। इससे धनगुप्त के मुख पर पडती हुई वे किरणें थम गई-मुख पर हथेलियों की छाया हो गई। पत्नी द्वारा इस प्रकार की गई सेवा का अवलोकन कर धनगुप्त को पहले का वह कुए में डाल ने का वृत्तान्त याद आ गया। धनगुप्त ने विचार किया, देखो-जिसने मुझे पहिले कुए में पटका वही अब मुझे सूर्यजनित संताप न हो' इस ख्याल से उस संताप का निवारण कर रही है। ऐसा ख्याल कर धनगुप्त को कुछ हँसी आगई। धनगुप्त को अकस्मात् हँसता हआ उस समय उसकी पुत्रवधू ने देखलिया था, इसलिये वह अपने पति के पास आकर कहने लगी कि नाथ, અને તેની સ્ત્રી પંખાથી તેને હવા નાખી રહી હતી. એ વખતે ધનગુપ્તના ચહેરા ઉપર મકાનની છતના કાણામાંથી સૂર્યનાં કિરણે અકસ્માત પડવા લાગ્યાં તેની સ્ત્રીએ જેવું આ જોયું કે તુરત જ એણે “પતિને તાપ ન લાગે” એવા ખ્યાલથી પિતાના અને હાથની હથેળીઓને સૂર્યના એ કિરણોની આડે ધરી દીધી. આથી ધનગુપ્તના ચહેરા ઉપર પડતા કિરણને તાપ અટકી ગયે, મુખ ઉપર હથેળીઓની છાયા થઈ ગઈ સ્ત્રી તરફથી આ રીતે કરવામાં આવેલી સેવા જોઈને ધનગુપ્તને પહેલાંને કુવાવાળો પ્રસંગ યાદ આવી ગયે, ધનગુપ્ત વિચાર કર્યો, જુઓ ! જેણે મને પહેલાં કુવામાં નાખી દીધું હતું તે હવે મને સૂર્યના કિરણેને તાપ ન લાગે એવા ખ્યાલથી એ સંતાપનું નિવારણ કરી રહી છે. આ વિચારથી ધનગુપ્તને જરા હસવું આવ્યું. ધનગુપ્તને અકસ્માત્ હસતાં તેની પુત્ર વધુએ જોઈ લીધેલ, આથી એ પિતાને પતિ પાસે જઈ કહેવા લાગી કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧