Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२२०
उत्तराध्ययन सूत्रे
च लभते । एवमाचार्याणां शीतं परुषं चेत्युभयविधं शिक्षावचनं परिणामे सुखजनकमेव । आचार्यवचनं हि - परिणामतस्तपः संयमाराधनप्रवर्तकं, मिथ्यात्वादिपञ्चवि धास्रवनिवर्तक, ज्ञानावरणीयादिकर्मरजःपटलापसारणपरमभीषणसमीरणात्मक, नानाविधलब्धिसाधकं निखिलभावस्वभावावभासककेवलालो कमदर्शकं, शाश्वतिकसुखसमर्पकं च भवति" इत्येव पर्यालोच्य गुरोः शिक्षावचनमङ्गीकुर्यादिति ॥ २७॥ सकलकल्याणकारिण्यपि गुरुशिक्षा कस्मै कीदृशी परिणमतीत्याहमूलम् - अणुसासणमोवायं, दुक्कडेस्स ये चोयणं ।
हियं तं मन्नएं पन्नो, वेस्सं होई असांहुणो ॥२८॥
"
प्राप्त कर लोक तुष्टि एवं पुष्टि को प्राप्त करते हैं । इसी तरह आचार्य महाराज के कोमल एवं कठोर, दोनों प्रकार के शिक्षाप्रद वचन शिष्य को परिणाम में सुख जनक होते हैं। शिष्य को आचार्य महाराज के वचन ही अन्त में तप एवं संयम की आराधना करने में प्रवृत्त कराने वाले होते हैं । मिथ्यात्वादि पांच प्रकार के आस्रव के वे निरोधक होते हैं । ज्ञानावरणीय आदि कर्मरज के पटल को हटाने में वे प्रचण्ड पवन के वेगतुल्य होते हैं। शिष्यजनोमें अनेक प्रकार की लब्धियों की जागृति कराने वाले होते है । समस्त पदार्थों के स्वभाव का जिस में अवभासन होता है ऐसे केवलज्ञानरूप प्रकाश के प्रदर्शक एवं शाश्वतिक सुख के देनेवाले होते है । इस प्रकार गुरु महाराज के शिक्षा वचनों को हितकारक जानकर शिष्यका कर्तव्य है कि वह उन्हें अंगीकार करे ||२७||
અને પુષ્ટિ પ્રાપ્ત કરે છે. આ રીતે આચાર્ય મહારાજનાં કમળ અથવા કઠોર અન્ને પ્રકારનાં શિક્ષાપ્રદ વચન શિષ્યને પરિણામમાં સુખજનક બને છે. આચાય મહારાજનાં વચનજ અંતમાં શિષ્યને તપ તથા સંયમની આરાધના કરવામાં પ્રવૃત્ત કરાવનાર હોય છે. મિથ્યાત્વાદિ પાંચ પ્રકારના આસ્રવના એ નિરાધક હાય છે. જ્ઞાનાવરણીય આદિ કર્મ રજના આવરણને દૂર કરવામાં તે પ્રચંડ પવનના વેગ જેવાં હાય છે. શિષ્યજનામાં અનેક પ્રકારની લબ્ધિયાની જાગૃતિ કરાવનાર હાય છે, સમસ્ત પદાર્થોના સ્વભાવનું જેનામાં અવભાસન હેાય છે એવા કેવળ જ્ઞાન રૂપ પ્રકાશના પ્રદર્શક અને શાશ્વતિક સુખને દેવાવાળા હોય છે. આ પ્રકારે ગુરુ મહારાજના શિક્ષા વચનાને હિતકારક જાણીને શિષ્યનુ' એ કવ્ય છે કે તે એના અંગિકાર કરે. ॥ ૨૭।।
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧