Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૨૮
उत्तराध्ययनसूत्रे यद्वा-सुकृतं-'सुष्ठुकृतं यदनेन शत्रु प्रति प्रतिक्रिया कृता' इति, सुपक्वम् , इदमपूपादिकं घृताधतिशयेन पाचितमिति, सुच्छिन्नोऽयं वृक्षो वटपिपलादिरिति, सुहृतं-कृपणस्य धनं तस्करैरिति, मृतः-मुष्ठु मृतोऽयं दुष्ट इति । सुनिष्ठितः'मुष्ठु नष्टोऽयं प्रासादः, कूपो वा' इति, यद्वा-'सुष्टु निर्मितोऽयं प्रासादः, कूपो वा' इति, यद्वा-'सुष्ठु नष्टमस्यदुष्टस्य द्रविणादिक' मिति । सुलष्टः-'सुपुष्टोऽयं गजस्तुरगमो वा' इति, यद्वा-'सुलष्टा रुचिरावयवेयं राजकन्ये'-ति सावध वर्जयेत् ।
अथवा-इस प्रकार साधु को कभी नहीं करना चाहिये, कि जो -'सुकडे'-इसने शत्रु को मार भगा दिया है, यह बहुत अच्छा काम किया । 'सुपक्के' ये अपूपादिक अधिक घृत में खूब अच्छे पकाये गये हैं इस लिये सुपक हैं खाने में बहुत अच्छे लगते हैं। 'सुच्छिन्ने' इस वृक्ष को आसानी से खूब अच्छा काटा है । 'सुहडे' अच्छा हुआ जो इस कंजूस का द्रव्य चोरों ने चुरा लिया। 'मडे' यह बडा दुष्ट था मरा सो अच्छा ही हुवा । 'सुनिट्ठिए' यह मकान अथवा कुंआ गिर गया वह अच्छा हुआ, अथवा-यह मकान या कुंआ बहुत ही सुन्दर बनाया गया है, या ऐसा कहना कि भला हुवा इस दुष्ट की संपत्ति जो लूट गई। 'सुल?' यह हाथी अथवा घोडा बहुत अच्छा पुष्ट हुआ है । यह राजकन्या बडी सुन्दर है। ये सब वचन सावध हैं, अतः साधु के कहने योग्य नहीं हैं।
અથવા–આ પ્રકારનાં વચને પણ સાધુએ કદી ઉચ્ચારવાં ન જોઈએ. કે જે સુડે આણે શત્રુને મારી ભગાડી દીધો છે, એ કામ ઘણું સારું કર્યું. સુપે આ મિઠાઈ એ, અપૂ૫-માલપુડા વગેરે સારા ઘીમાં ઘણું જ સારી રીતે પકાવવામાં આવેલ છે તેથી એ સુપક્વ છે, ખાવામાં બહુ લીજ્જત આપે છે. सुच्छिन्ने २॥ वृक्षने माछी मानते सारीशत ४.५वामी माव्युं छे. सुहडे साई थयुं કે, આ કંજુસનું ધન ચેર ઉપાડી ગયા છે એ ઘણે દુષ્ટ હવે મર્યો તે સારું थयु, सुनिठ्ठिए PAमान मगर वो पाडी अथवा मुरी नपामi qai સારું થયું અથવા આ મકાન અગર કુ ખૂબ સુંદર બનાવવામાં આવેલ છે. તથા આ દુષ્ટની સંપત્તિ લુંટાઈ ગઈ તે સારું થયું સુ આ હાથી અથવા ઘોડે ખૂબ સારી રીતે પુષ્ટ બનેલ છે, આ રાજકન્યા ખૂબ સુંદર છે, આ બધાં વચને સાવધ વચન છે આથી તે સાધુએ બાલવા ચોગ્ય નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧