Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
इतश्चासौ श्रेष्ठी कूपे पतन भाग्यवशात् कूपभिनियतं पाषाणं प्राप्य तमवलम्ब्य स्थितः। तदनु तत्रागतेजलार्थिजनैरनुकम्पयाऽसौ कूपान्निःसारितः । ततोऽसौ विदेशं गत्वा पुण्यप्रभावात् प्रचुरं धनं समुपाज्य श्वशुरगृहे समायातः। तदा तस्य पत्नी प्रसन्ना जाता, तया सह श्रेष्ठी स्वगृहं गतः। अथैकदा श्रेष्ठिनः पुत्रो जातः तस्य यौवने वयसि प्राप्ते श्रेष्ठिना विवाहः कारितः । पुत्रवधूरागता । किंचिद्दि. वसेषु व्यतीतेषु सत्सु श्वश्रूवध्वोर्मध्ये कलहः प्रात्तः । वधूनित्यं श्वश्रूच्छिद्रान्वेषणपरा जाता। एकदाऽसौ श्रेष्ठी रङ्गभवने भोजनं कुर्वन्नासीत्, तत्पत्नी तदानीं बाल
धनगुप्त ज्यों ही कुए में गिरा कि भाग्यवश से उसे कुए की भित्ति में पास ही एक पत्थर का टुकड़ा लगा हुआ दिखलाई पडा। यह भित्ति से कुछ अधिक बाहर की ओर निकला था। पडते ही धनगुप्त ने उसको पकड लिया। जब पानी भरने वाले वहां पानी भर ने के लिये आये तब उन्होंने धनगुप्त को कुए से बाहर निकाला। स्वस्थ होकर यह विना कुछ कहे परदेश की ओर चल दिया। वहां पहुँच कर उसने पुण्यकर्म के उदय से खूब धन कमाया। कमाकर यह वहां से अपने घर वापिस हुआ। रस्ते में इस के श्वसुर का गाम आया और यह श्वशुर के घर पहुँचा। पत्नी ने पति को देखकर बहुत आनंद मनाया। वहांसे अपनी पत्नी को साथ लेकर घर आ गया। कालान्तर में धनगुस के एक पुत्र हुआ। समय पर उसका विवाह कर दिया गया, बहु घरमें आई। रहते २ सास और बह में अगडा होने लगा। बह ने सास को दबाने के लिये उस के छिद्रों का अन्वेषण करना प्रारंभ कर दिया। एक दिन की बात है,
ધનગુપ્ત કુવામાં પડયો કે, ભાગ્યવશ કુવાની ભીંતમાં તેની પાસે જ એક પત્થર ચટાડેલો નજરે પડયે જે ભીતથી થડે બહાર વિકળેલા હતા. કુવામાં પડતાંની સાથે જ ધનગુપ્ત તે પત્થર પકડી લીધે જ્યારે પાણી ભરવાવાળા કુવા ઉપર પાણી ભરવા આવ્યાં ત્યારે તેમણે ધનગુપ્તને કુવામાંથી બહાર કાઢ. સ્વસ્થ બની કાંઈ પણ બોલ્યા સિવાય તે પરદેશ જવા ચાલી નિકળે ત્યાં પહોંચી તે પૂણ્ય કમના ઉદયથી ખૂબ ધન કમાયે. ખૂબ ધન કમાઈ તે પિતાને ઘેર આવવા નિકળે, રસ્તામાં સાસરાનું ગામ આવ્યું ત્યારે તે સાસરાને ઘેર પહોંચે. પત્નિએ પતિને જોઈ આનંદ મનાવ્યો. ત્યાંથી એ પિતાની સ્ત્રીને લઈને પિતાને ગામ પિતાને ઘેર પહોંચ્યા. સમય જતાં એ ધનગુપ્તને ત્યાં એક પુત્ર થયે, સમય ઉપર તેનાં લગ્ન કર્યો વહુ ઘેર આવી, રહેતાં રહેતાં સાસુ અને વહુ વચ્ચે વિખવાદ થવા લાગે, વહુએ સાસુને દબાવવા માટે તેનાં ગુપ્ત છિદ્રોનાં અન્વેષણ કરવાનો પ્રારંભ કરી દીધે. એક દિવસ ધનગુપ્ત પિતાના રંગભવનમાં બેસી ભજન કરી રહેલ હતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧