Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
उत्तराध्ययनसूत्रे या तु आराधनविराधनी सा सत्यमृषा-आराधनी चासौ विराधनी च आराधनविराधनी, कर्मधारयत्वात् पुंवद्भावः। यथावस्थितवस्तुतत्त्वाभिधायिनी विपरीतवस्त्वभिधायिनी चेत्युभयस्वभावा सत्यामृषा । यथा-कस्मिंश्चिन्नगरे पञ्चसु दारकेषु जातेषु एवमभिधीयते । अस्मिन्नगरेऽद्य दश दारका जाताः' इति सा आराधनविराधनी । इयं हि पश्चानां दारकाणां यज्जन्म, तावतांशेन संवादनसंभवादाराधनी, दश न पूर्यन्ते इत्येतावतांऽशेन विसंवादसंभवाद् विराधनी भवति । यद्वा-श्वस्ते शतं दास्यामीत्यभिधाय पञ्चाशत्स्वपि दत्तेषु लोके मृषात्वादर्शनात् , अदत्तेष्वेव च मृपात्वसिद्धेः, सर्वथा प्रदानक्रियाऽभावेन सर्वथाव्यत्ययात् । जो भाषा आराधनी भी हो और विराधिनी हो वह सत्यमृषा भाषा है। सत्यभाषा का नाम आराधिनी है और मृषाभाषा का नाम विराधिनी है। इन दोनों स्वरूपवाली जो भाषा है वह सत्यामृषा भाषा है जैसे यह कहना कि आज इस गांव में दश बालक उत्पन्न हुए हैं। उस गांव में पांच ही बालक उत्पन्न हुए थे। तब ऐसा कहना सत्यामृषा स्वरूप इसलिये है, कि दश के कहने में पांच का अन्तर्भाव तो हो ही जाता है अतः इतने अंशकी अपेक्षा यह वचन सत्य है परन्तु दश बालक हुए नहीं हैं इतने अंश में वह मृषा है । अथवा ऐसा कहना कि “श्वस्ते शतं दास्यामि" मैं कल तुम्हें सो (१००) रुपये दंगा। इसमें सो रुपये न देकर वह यदि पचास रुपये हो दे देता है तो इसप्रकार के व्यवहार को लोक में असत्य में परिगणित नहीं किया जाता है। जितना भाग नहीं दिया गया है उसी में असत्यता आती है। हां यदि वह बिलकुल न देता तो यह भाषा જાણવી જોઈએ. (૨) જે ભાષા આરાધની પણ હોય અને વિરાધની પણ હોય તે સત્યામૃષા ભાષા છે. સત્યભાષાનું નામ આરાધિની છે અને મૃષા ભાષાનું નામ વિરાધિની છે. આ બંને સ્વરૂપવાળી જે ભાષા છે તે સત્યામૃષા ભાષા છે. જેમ એવું કહેવું કે, આજ આ ગામમાં ૧૦ બાળક જન્મ્યાં છે. કેઈ ગામમાં પાંચ જ બાળક જન્મ્યાં હતાં. ત્યારે એવું કહેવું સત્યામૃષા સ્વરૂપ આ માટે છે કે, દેશના કહેવામાં પાંચને અંતર્ભાવ તે થઈ જ જાય છે. આથી આટલા અંશની અપેક્ષા આ વચન સત્ય છે પરંતુ દસ બાળક જન્મ્યાં નથી એટલા અંશે એ મૃષા છે. અથવા એમ કહેવું કે હું “કાલે તમને સો રૂપીયા આપીશ,” આમાં સે ન આપતાં જે ૫૦ રૂપીયા પણ આવે તો આ પ્રકારના વ્યવહારમાં લોકમાં અસત્ય બોલનાર તરીકેની ગણના નથી થતી, જેટલો ભાગ આપવામાં ન આવ્યા એટલા પુરતી એમાં અસત્યતા આવે છે, પણ જો એ બીલકુલ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧