Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०६
उत्तराध्ययनसूत्रे निरर्थकं वचनं हि वह्निवत् सकलगुणभस्मकारकं, सद्भूतार्थापलापकं, मिथ्यार्थपतिबोधकं, भवाटवीभ्रामकं, विकल्पनालजनकं, वैराग्यलताविनाशकं, विवेकचन्द्रपच्छादकम् । अत्र दृष्टान्तः प्रदर्यते यथा____आसीत् कश्चिदेको वसतिनिर्मापको नृपतिः, स आसीदासीन्न चासोत् । असद्भाव प्राप्तेन तेन भूपतिना त्रयो ग्रामा निर्मापिताः । तत्र वसतिनिवासिनां जनानां निर्वासनाद् द्वौ ग्रामौ निर्वासितौ, एकश्च जननिवासाभावादेव वसतिनीभूत् । अथ यत्र जनानां वासो नोभूत् तत्र त्रयः कुम्भकारा आसन् । तेषु द्वौ कोई पुष्प होता है, न मृगतृष्णा रूप जल कोई भावात्मक पदार्थ है, और न शशश्रृंग कोई वस्तु है । निरर्थक वचन अग्नि की तरह सकलगुणों को भस्म करने वाले सद्भूत अर्थ के अपलापक एवं मिथ्या अर्थ के प्रतिबोधक होते हैं । इनके प्रयोग से प्रयोक्ता भवाटवो में ही भ्रमण करता रहता है। अनेक प्रकार के विकल्पों का तांता इन निरर्थक वचनों से आत्मा में उद्भुत होता रहता है। वैराग्यरुपी लता के ये विनाशक तथा विवेक रूपी चंद्रमा के आच्छादक ये माने गये हैं। इस विषय में दृष्टांत इस प्रकार है__ कोई एक राजा था जो वस्ति का निर्माण किया करता था। वह होकर भी नहीं था । उसने अपनी गैर मौजूदगी अवस्था में तीन ग्रामों की रचना की। दो गावों को उसने वहां के निवासियों को निकाल कर बिलकुल उजड कर दिये। एक इसलिये ऊजड था कि उसमें जनों के ગ્નિને પુત્ર હોય છે, ન આકાશનું કઈ પુછ્યું હોય છે, મૃગતૃષ્ણારૂપ જળ નતે કઈ ભાવાત્મક પદાર્થ છે, અને ન તો સસલાના શિગ કોઈ વસ્તુ છે. નિરર્થક વચન
અગ્નિ માફક સઘળા ગુણોને ભસ્મ કરવાવાળા સભૂત અર્થને અપક્ષાપક અને મિથ્યા અર્થ કરવાવાળા હોય છે. આવા પ્રગથી પ્રયતા ભવાટવીમાં જ ભ્રમણ કરતા રહે છે. અનેક પ્રકારના વિકલ્પના તાંતા આવા નિરર્થક વચનેથી આત્મામાં ઉભવતા રહે છે, વૈરાગ્યરૂપી લતાના એ વિનાશક તથા વિવેકરૂપી ચંદ્રમાનું આચ્છાદન કરનાર માન્યા ગયા છે.
આ વિષયમાં આ પ્રકારે દ્રષ્ટાંત છે.–
કેઈ એક રાજા હતું, જે વસ્તીનું નિર્માણ કર્યા કરતું હતું, તે હેવા છતાં ન હતું, તેણે પોતાની ગેરમોજુદગી અવસ્થામાં ત્રણ ગામની રચના કરી ગામને ત્યાંના રહેવાસીઓને ત્યાંથી કાઢી મુકી ઉજજડ બનાવી દીધાં. એક એ માટે ઉજજડ હતું કે ત્યાં કોઈ વસ્તી જ ન હતી. જે ગામ લેકેના નિવાસથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧