Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९५
उत्तराभ्ययनसूत्रे निश्चितस्थानं गन्तुमक्षमो भूत्वा चौरपल्ल्यामेव चातुर्मास्येऽवस्थातुं चौरपल्लीनायकमुपाश्रयं याचितवान् चौरपल्लीनायकेन प्रोक्तम्-अत्र भवता देशना न कर्तव्या, सर्वे वयं तस्करवृत्तिजीविनः । मुनिना तद्वचनं स्वीकृत्य स्वाध्यायध्यानादिना चातुर्मास्यं यापितम् । चातुर्मास्यावसाने विहारसमये सर्वे तस्कराः किंचिद्रं मुनिमनुगताः तदा मुनिना तेभ्यो रात्रिभोजनपतिषेधरूपा देशना दत्ता। तथा चोक्तम्भूल गये और चोरोंकी पल्ली में जा पहुंचे। वहां ५०० चौर रहते थे, चौमासे का समय बिलकुल नजदीक आ पहुंचा था। इतना समय था नहीं कि किसी और दूसरे स्थान पर वहां से चलकर चौमासे में रहने का निश्चय किया जा सके। अतः आचार्यने वहीं पर चतुर्मास व्यतीत करने के अभिप्राय से चौरों के नायकसे चतुर्मास में ठहरने के लिये उपाश्रयकी याचना की। आचार्यकी बात सुनकर पल्लीपति ने उनसे कहा कि आप यहां ठहरें-हमें इसमें कुछ हरकत नहींहै परंतु आप यहां धार्मिक उपदेश देने का कष्ट न करें । कारण कि हम सब यहां के निवासी चौरी करके अपना निर्वाह करते हैं कहीं ऐसा न हो कि आपकी देशना से हमारा व्यापार धंदाबंद हो जाय । आचार्य ने उसकी बात मान ली और स्वाध्याय एवं ध्यान से वहीं पर रहते हुए अपना चौमासे का समय व्यतीत किया । जब विहार करने का समय आया तो उस वख्त सब चौर मिलकर आचार्य को पहुँचाने के लिए इकट्ठे हुए और कुछ दूर तक सब के सब आचार्य महाराज को पहुँचाने के ચારોના નેસડામાં જઈ પહેચ્યા. ત્યાં ૫૦૦ ચાર રહેતા હતા, જેમાસાને સમય નજીક આવી રહ્યા હતા, એટલે સમય ન હતું કે ત્યાંથી બીજા સ્થાને પહોંચીને ત્યાં ચોમાસામાં રહેવાને નિશ્ચય કરી શકાય. આથી આચાર્ય એ સ્થાન ઉપર ચતુર્માસ વ્યતિત કરવાના અભિપ્રાયથી ચેરના નાયકથી ચતુર્માસ રોકાવા માટે આશ્રય સ્થાનની યાચના કરી. આચાર્યની વાત સાંભળી ચેરના નાયકે કહ્યું કે ભલે આપ અહિં રહે અમને એમાં કાંઈ વાંધો નથી. પરંતુ આપ અહિં ધામીક ઉપદેશ આપવાનો વિચાર ન રાખશે. કારણ કે અમે સઘળા અહિંના નિવાસી ચેરી કરીને પિતાને નિર્વાહ કરીએ છીયે. કદાચ એવું ન બને કે આપના ઉપદેશથી અમારે ધંધે બંધ થઈ જાય, આચાર્યો તેની વાત માની લીધી અને સ્વાધ્યાય અને બ્લાનથી ત્યાં રહીને પોતાને માસાને સમય વ્યતિત કર્યો. જ્યારે વિહાર કરવાને સમય આવ્યો તે વખતે બધા ચારેએ મળી આચાને પહોંચાડવા માટે એકઠા થયા અને થોડે દૂર સુધી આ બધા આચાર્ય
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧