________________
प्रियदर्शिनी टीका गा. १६ आत्मदमने सेचनकहस्तिदृष्टान्तः
१२३ आलानस्तम्भे लौहशृङ्खलाभिः स निबद्धः । तापसास्तत्रागत्य सेचनकं भर्त्सयन्तिअरे गजराज! अधुना क्व ते पराक्रमः, अविनयस्य फलमिदानीं लब्धम् । एतद्वचनं श्रुत्वा सेचनकः क्रुद्धः स्तम्भं भक्त्वा पुनर्वनं प्रविष्टस्तेषामावासभूमौ वृक्षान् विध्वंसितवान् । पुनः श्रेणिकः सेचनकं गजं निगृहीतुं तद्वनं गतः । अत्रान्तरे पूर्वभव मित्रदेवेन सेचनकसमीपमागत्य प्रोक्तम्-हे वत्स ! परेभ्यो दमनात् स्वयं दमनं वरम् , ततस्तद्वचः श्रुत्वाऽसौ स्वयमागत्यालानस्तम्भनिकटे स्थितः ।। रहा है । हमारे आश्रम का समस्त वन उसने नष्ट भ्रष्ट कर दिया है। तापसों की इस प्रकार बात सुनकर श्रेणिक ने बड़ी सेना के साथ वन में जाकर उस सेचनक हाथी को पकड़ लिया। और उसे लाकर आलानस्तंभ में लोहे की सांकलों से बांध दिया। तापस आकर अब उसे भत्सित करने लगे । कहने लगे-अरे! सेचनक गजराज! कह अब वह तेरा पराक्रम कहां चला गया, देख तेरी कैसी दुर्दशा हुई है। समझा यह अविनय करने का फल है, जिसे तू भोग रहा है । तापसों के इस प्रकार भत्सना भरे वचनों को सुनकर सेचनक को बहुत ही क्रोध आया और उस आवेश में आलानस्तंभ को तोड़ मरोड़ कर वह सीधा वन में जा पहुँचा। वहां पहुंचकर उसने पहिले की तरह ही उनकी आवासभूमि के वृक्षों का विध्वंस करना प्रारंभ कर दिया। राजा श्रेणिक पुनः उसे पकड़ने के लिये वन में आये । इतने में पूर्वभव के मित्र देवने आकर सेचनक से कहा-जो तुम बार २ दूसरों के द्वारा दमित किये जाते हो-उसकी अपेक्षा तो यही अच्छा है कि तुम अपने आपको આશ્રમનાં સઘળાં વૃક્ષને એણે નાશ કરી નાખ્યો છે. તાપસીની વાત સાંભળી શ્રેણિક રાજાએ ભારે સેના સાથે વનમાં જઈ એ સેચનક હાથીને પકડી લીધે અને તેને રાજધાનીમાં લાવી એક ખૂબ મજબૂત સ્તંભ સાથે લેઢાની સાંકળેથી બાંધી દીધે. તાપસેએ આ સમયે તેની સામે જઈ તેની મશ્કરી શરૂ કરી અને કહેવા લાગ્યા-અહે! સેચનક ગજરાજ કહે હવે તમારૂં પરાક્રમ કયાં ચાલ્યું ગયું ? જે તારી કેવી દુર્દશા થઈ? અવિનયનું આ ફળ છે, જે તું ભેગવી રહેલ છે. તાપસનું આ કહેવાનું સાંભળી સેચનકને ખૂબ જ ક્રોધ આવ્યો અને તે જબરજસ્ત એવા સ્તંભને તેડી નાખી લેઢાની સાંકળોને ફગાવી દઈ વનમાં જઈ પહોંચે. ત્યાં પહોંચીને ચારે બાજુથી વનનાં વૃક્ષોને વિચ્છેદ કરવાનું શરૂ કરી દીધું. રાજા શ્રેણિક ફરી તેને પકડવા માટે વનમાં પહોંચ્યા. આ સમયે સેચનકના પૂર્વભવના મિત્ર દેવે આવી સેચનકને કહ્યું–તમે બીજા દ્વારા ઘડી ઘડી હેરાન થાવ છે-આથી સારૂં તે એ છે કે તમે તમારી જાતે પોતાનું દમન કરે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧