Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
आवश्यकव्यतिरिक्तं द्विविधम् - कालिकम्, उत्कालिकं च । तत्र -जम्बूद्वीपप्रज्ञप्तिचन्द्र प्रज्ञप्तिर्निरयावलिकादीनि च पञ्च सूत्राणीति सप्तोपाङ्गानि, व्यवहारादीनि चत्वारि छेदसूत्राणि, मूलसूत्रेषु - उत्तराध्ययनं समुत्थानसूत्रं च । एतत् सर्वे कालिकम् । उत्कालिकं तु दशवैकालिकसूत्रं नन्दीसूत्रम्, अनुयोगद्वारसूत्रं च एतत्त्रयं मूलमूत्रम्, औपपातिकं राजप्रश्नीयं जीवाभिगमः प्रज्ञापना सूर्यप्रज्ञप्तिरिति पञ्चोपाङ्गानि च । ॥ इति पञ्चमद्वारम् ॥ अथ सूत्रोच्चारणविधिनामकं षष्ठं द्वारम् -
सुविनीतेन शिष्येण सूत्रं गुरुसंनिधौ ग्रहीतव्यम् । यथा - द्वासप्ततिकलापण्डितो मनुष्यः प्रसृप्तः सन् तासां कलानां न किंचित् जानाति, एवमर्थेनाबोधिते सूत्रे न से तद्व्यतिरिक्त दो प्रकार का है। जम्बुद्वीपप्रज्ञप्ति, चन्द्रप्रज्ञप्ति और निरयावलिका आदि पाँच सूत्र ये सातों उपांग, व्यवहार आदिक चार छेद सूत्र, मूलसूत्रों में उत्तराध्ययन, और समुत्थानसूत्र, ये सब कालिक है । दशवैकालिक, नन्दीसूत्र और अनुयोगद्वार ये तीनों मूलसूत्र, तथाऔपपातिक, राजप्रश्नीय, जीवाभिगम, प्रज्ञापना और सूर्यप्रज्ञप्ति ये पाँचों उपांग उत्कालिक हैं ।
|| पांचवा द्वार संपूर्ण ॥
१६२
अब छट्ठे द्वार में सूत्र के उच्चारण की विधि कहते हैं
सुविनीत शिष्य को सूत्र का अध्ययन गुरु महाराज के समीप करना चाहिये । जिस प्रकार ७२ कलाओं का ज्ञाता मनुष्य प्रसुप्त अवस्था में उन कलाओं के अर्थविशेष को नही जानता है, उसी प्रकार
કાયાત્સગ ૫, અને પ્રત્યાખ્યાન ૬. કાલિક, ઉત્કાલિકના ભેદથી તદ્ભવ્યતિરિક્ત એ પ્રકારે છે. જમ્મૂદ્વિપપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને નિરયાવલિકા આદિ પાંચ તથા વ્યવહારદિક ચાર સૂત્ર-એ સાતે ઉપાંગ, વ્યવહાર આદિક ચ!ર છેઃ સૂત્ર, મૂળસૂત્રામાં ઉત્તરાધ્યયન અને સમ્રુત્થાન સૂત્ર એ બધાં કાલિક છે. દશવૈકાલિક નંદિસૂત્ર અને અનુયાગદ્વાર આ ત્રણે મૂળસૂત્ર તથા-ઔપાતિક, રાજપ્રશ્નીય, જીવાભિગમ, પ્રજ્ઞાપના અને સૂર્ય પ્રકૃતિ આ પાંચે ઉપાંગ ઉત્કાલિક છે. ૫ પાંચમું દ્વાર સંપૂર્ણતા
હવે છઠ્ઠા દ્વારમાં સૂત્રના ઉચ્ચારણની વિધિ કહે છે—
સુવિનીત શિષ્યે સૂત્રનુ' અધ્યયન ગુરુ મહારાજની સમીપ કરવું જોઇએ, જે પ્રકાર ૭૨ કળાઓના જ્ઞાતા મનુષ્ય પ્રસુપ્ત અવસ્થામાં એ કળાઓના અર્થ વિશેષને નથી જાણતા એ જ રીતે સૂત્રને અથ જો જાણેલ ન હોય તેા વાંચનાર
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧