Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे एकैकस्य सूत्रस्यार्थोऽनन्तः । स्तोकत्वात् पश्चादभिहितत्वाच्च सूत्रम् ' अणु' इत्युच्यते, तेन चाणुना सूत्रेण सहार्थस्य यः सम्बन्धो योगः स चानुयोग इत्युच्यते ।
ननु पूर्वमर्थः पश्चात् सूत्रमिति कथनमयुक्तम् , पूर्व हि सूत्रं पश्चादर्थः, सूत्राभावे तु अर्थः कस्य स्यात् । लौकिका अप्येवमेव वदन्ति-आधारे सत्येवाधेय तिष्ठतीति । ____ यच्च सूत्रमणु, अर्थस्तु विस्तृत इति, तदप्ययुक्तम् ? एकस्यां हि पेटिकायां बहूनि वस्त्राणि सन्ति, तत्र पेटिकाया एव बादरत्वं युज्यते, तद्वशाद् बहूनि वस्त्राणि लिये अर्थ के पश्चाद् सूत्र है यह सिद्धान्त निर्धारित हो जाता है । सूत्र अणु-लघु होता है । तथा-अर्थ सूत्र की अपेक्षा महान होता है। एक २ सूत्र के अनंत अर्थ होते हैं। सूत्र को अणु इसी अभिप्राय से कहा गया है कि एक तो वह अर्थ के पश्चाद् भावी है और दूसरे वह स्तोक अर्थात् छोटा होता है । उस अणु सूत्र के साथ अर्थ का जो योग हैसंबंध है उसी का नाम अनुयोग है।
प्रश्न-पहिले अर्थ होता है बाद में उसके सूत्र होता है यह कथन अयुक्त है। कारण कि सूत्र के विना अर्थ नहीं हो सकता है। इसलिये ऐसा मानना चाहिये कि पहिले सूत्र होता है और बाद में अर्थ होता है। लौकिक जन भी यही कहते हुए पाये जाते हैं। सूत्र आधार है और अर्थ आधेय है। सूत्र में अर्थ रहता है अर्थ में सूत्र नहीं। आधार के होने पर ही आधेय रह सकता है अन्यथा नहीं। दूसरे-अर्थ की अपेक्षा जो मूत्र को अणु कहा गया है वह भी ठीक नहीं मालूम पड़ता। कारण कि देखा जाता है कि एक ही सन्दुक નિર્ધારિત બની જાય છે. સૂત્ર અણું–લઘુ હોય છે. તથા અર્થ સૂત્રની અપેક્ષાથી મહાન હોય છે, એક એક સૂત્રના અન ત અર્થ થાય છે. સૂત્રને અણુ એ અભિપ્રાયથી કહેવામાં આવેલ છે કે, એક તે તે અર્થના પશ્ચાદ્ભાવિ છે, (પાછળ થનારૂ) અને બીજું તે લઘુ હોય છે, એ આણુ સૂત્રની સાથે અર્થને જે ગ છે-સંબંધ છે તેનું નામ અનુગ છે.
પ્રશ્ન-પહેલે અર્થ થાય છે અને એ પછી સૂત્ર થાય છે, તે કહેવું અયુકત છે. કારણ કે સૂત્ર વગર અર્થ થઈ શકે નહીં. આ માટે સમજવું જોઈએ કે પહેલાં સૂત્ર હોય છે અને પછી અર્થ થાય છે. સૂત્ર આધાર છે અને અર્થ આધેય છે. સૂત્રમાં અર્થ રહે છે અર્થમાં સૂત્ર નહીં. આધારના હોવાથી જ આધેય રહી શકે છે તેના વગર નહીં. બીજું અર્થની અપેક્ષા જે સૂત્રને આણું કહેવામાં આવેલ છે તે પણ ઠીક નથી. કારણ કે, જવામાં આવે છે કે, એક જ પેટીમાં ઘણું વસ્ત્ર રાખવામાં આવે છે આથી તે પેટીમાં બાદરતા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧