Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. २३ वाचनायां राजदृष्टान्त:
१७३ ताम्बूलपत्रं कुथितं न परित्यज्यते चेत् , तर्हि शेषाण्यपि पत्राणि तत् कोथयति । एवं त्वमपि स्वयं विनष्टो मम अन्यानपि साधून् विनाशयिष्यसीति कृत्वा निष्कासितोऽस्माभिः। संपति पुनरममत्तेन भवितव्यम् , मासगुरु च ते प्रायश्चित्तम् ।
अत्र राजदृष्टान्तो वर्णनीयः।
कस्यचिद् राज्ञोऽक्षिरोगः संजातः । तत्रत्यवद्यास्तचिकित्सां कर्तुमशक्ता अभूवन् । अन्यश्च कश्चिदागन्तुको वैद्यस्तत्रागत्याह-ममाक्षिगुटिकास्तु अक्षिरोगप्रशमन्यः । ताभिरञ्जितेषु अक्षिषु तीव्रतरा दुःसहा वेदना भवति । सा तु मुहूर्तमात्रम् । है, उस समय गुरु महाराज उससे ऐसा कहें कि देखो, पान सड़ जाने पर यदि बाहर निकाल कर न फेंक दिया जाय तो वह जैसे अन्य पानों को सड़ा कर बिगाड़ देता है, उसी प्रकार तुम भी स्वयं विनष्ट होकर मेरे संघ के अन्य साधुओं को विनष्ट कर दोगे इस ख्याल से हम तुम्हें संघ से बाहर कर रहे हैं। यदि आगे ऐसा नहीं करोगे तो संघ में रख लिये जाते है । इसलिये जाओ १ मास का यह तुम्हें गुरु प्रायश्चित्त दिया जाता है। इस विषय में एक राजा का दृष्टान्त इस प्रकार है. किसी एक राजा को आंखों में रोग हो गया। नगर भर में जितने वैद्य थे उन सब ने खूब यत्नपूर्वक इलाज किया, परंतु उनके इलाज से राजा की आंखों का रोग शमित नहीं हुआ। एक समय वहां बाहर गांव का एक वैद्य आया। उसने नरेश के पास जाकर कहा कि महाराज ! हमारे पास ऐसी गोलियां हैं जो आंखों में आंजने पर बिलकुल रोग को नष्ट कर देती हैं । परन्तु उनके आंजने पर १ मुहूर्त तक बड़ी दुःसह ગુરુમહારાજ તેને એવું કહે કે જુઓ પાન સડી જવાથી બહાર કાઢી ફેંકી દેવામાં ન આવે તે તે જેમ બીજા પાનને સડાવી બગાડી દે છે. તે જ રીતે તમે પણ સ્વયં વિનિષ્ટ બની મારા સંઘના બીજા સાધુઓને પણ વિનિષ્ટ બનાવી દેશે. આ ખ્યાલથી તમને સંઘથી બહાર કરવામાં આવે છે. કદાચ આગળ એવું નહીં કરો તો સંઘમાં રાખવામાં આવશે. આ માટે તમને એક મહિનાનું ગુરૂ પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે.
આ વિષયમાં એક રાજાને દાખલ આ પ્રકારે છે –
કેઈ એક રાજાની આંખમાં રેગ થયો, શહેરમાં જેટલા વિદ્યા હતા તે સઘળાથી ખૂબ પ્રયત્ન પુર્વક ઈલાજ કરવામાં આવ્યું પરંતુ તેઓના ઈલાજથી રાજાની આંખેને રોગ મટયે નહીં. એક સમયે ત્યાં બહાર ગામને એક વૈદ્ય આવ્યો તેણે રાજાની પાસે પહોંચી કહ્યું કે, મહારાજ! મારી પાસે એવી ગોળીઓ છે, જે આંખમાં આંજવાથી રોગને બીલકુલ મટાડે છે પરંતુ તેને આંજવાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧