Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
१७२ ___ ततोऽपि यदि प्रमाद्यति तर्हि मासलघुमायश्चित्तरूपा दण्डना कर्त्तव्या । इत्थं दण्डितोऽपि यदि प्रमादान विरमते तदा कुङ्कुमदृष्टान्तो वक्तव्यः। यथा-अतीव पिष्टं कुङ्कुम 'केसर' इति भाषाप्रसिद्धं पाषाणमिव कठोरं न भवति, भवान् महता प्रयासेन प्रतिनोद्यमानः कथं प्रमत्तः संवृत्तः। अत्र मासलघु दीयते। ___ वारत्रयादूर्ध्वं यदि प्रमादतो न निवर्तते तदा निष्कासना कर्तव्या । अथासौ स्वयं परेण वा प्रज्ञापितः सन् पुनरागत्य प्रमादात् प्रतिनिवृत्तो वदति-भगवन् ! क्षमस्व मदीयमपराधनिकुरम्बम्, न पुनरेवं करिष्यामीति । तदा गुरुरेवं वदेत्-यथा प्रतिस्मारणारूप तीन प्रकार की वाचना के देने पर भी यदि शिष्य प्रमादपतित होता है, तो उसे एक मास का लघुप्रायश्चित्त देना चाहिये। उस समय उससे यह कहना चाहिये कि देखो केशर जब बार २ रगड़ कर पीसी जाती है तो वह भी पाषाण जैसी कठोर नहीं रहती है किन्तु इकदम नरम पड़ जाती है परन्तु बड़े आश्चर्य की बात है कि तुम्हें बार २ समझाया जाता है फिर भी तुम प्रमाद् को नहीं छोडते हो । क्या बात है पता नहीं पड़ता कि तुम प्रमादी क्यों बन रहे हो ॥
आचार्य तथा अन्य मुनि द्वारा तीन वार समझाने पर भी यदि शिष्य प्रमाद से पीछे नहीं हटता है, उस समय उसे संघ से बाहर करने रूप दण्ड देना चाहिये । उस समय यदि दूसरों के द्वारा समझाये जाने पर अथवा अपनी गल्ती अपने आप स्वीकार करने पर यह ऐसा गुरु महाराज के समक्ष कहे कि हे गुरु महाराज! मेरे अभीतक के समस्त अपराध आप क्षमा करें, अब आगे ऐसा नहीं करने का भाव રની વાચના દેવા છતાં પણ જે શિષ્ય પ્રમાદ વશ બને, તે તેને એક માસનું લઘુ પ્રાયશ્ચિત દેવું જોઈએ. તે સમયે તેને એવું કહેવું જોઈએ કે, કેશર ને વારંવાર ઘુંટાઈ ઘુટાઈને પીસવામાં આવે છે, તે પણ પત્થરની માફક કઠોર નહિં બનતાં વધુ ને વધુ નરમ બને છે. ઘણા જ આશ્ચર્યની વાત છે કે, તમને વારંવાર સમજાવવા છતાં પણ તમે પ્રમાદને છોડતા નથી. કયું કારણ છે તે સમજાતું નથી કે તમે તમારે પ્રમાદ છેડતા નથી. આચાર્ય તથા અન્ય મુનિદ્વારા ત્રણવાર સમજાવ્યા છતાં પણ જે શિષ્ય પ્રમાદથી પાછા ન હટે તે તેને તે સમયે સંઘની બહાર કરવારૂપ દંડ દેવે જોઈએ. તે સમય કદાચ બીજાઓ દ્વારા સમજાવવાથી અથવા પિતાની ભૂલ પતે જ સ્વીકારીને તે ગુરૂ મહારાજ સમક્ષ એવું કહે કે, હે ગુરુ મહારાજ! મારા આજ સુધીના બધા અપરાધ આપ માફ કરે, હવે આગળ હું આવું નહિં કરું. તે સમયે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧