Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१२४
उत्तराध्ययनसूत्रे स्वयमागतं स्तम्भसमीपे त्रिचरणेनावस्थितं सेचनकं दृष्ष्ट्वा श्रेणिकनृपस्तं मिष्टाहारैः स्वर्णभूषणैः करस्पर्शादिभिश्च नितरां लालयति स्म । एवं सेचनकहस्तिवत् स्वयमात्मनो दमनेन लोके सर्वत्रादरं लभमानः सुखी भवति । तथैव परलोकेऽपि सुखी भवति ' तत्रोदाहरणम्____ अष्टमतीर्थकरस्य श्रीचन्द्रप्रभस्य शासने चन्द्रपुरीनगर्या तद्वंशपरंपरायां सुदर्शनो नाम नरपतिरासीत् । स चैवं पूर्वोपार्जितपुण्यराशिरासीत्-येन तस्य दर्शनात् प्रजानामिष्टलाभो भवति, अतस्तदर्शनार्थमनुदिवसं तत्र चतसृभ्यो दिग्भ्यः दमन करो । देव के इस प्रकार वचन सुनकर सेचनक आलानस्तम्भ के पास स्वयं आ कर खड़ा हो गया। राजा सेचनकको आलानस्तंभके पास खड़ा देखकर बड़ा प्रसन्न हुआ। उसने मिष्ट आहार से तथा स्वर्ण के आभूषणों से उसका खूब सत्कार किया। बारंवार उसके ऊपर हाथ फेरा और पुचकारा । मतलब कहने का यही है कि जो व्यक्ति सेचनक हाथी की तरह अपना स्वयं दमन करता है वह सर्वत्र आदरणीय बन कर इस लोक में खूब सुखी हो जाता है। तथा परलोक में आनंदका भोक्ता बनता है, इस विषय में उदाहरण इस प्रकार है____ अष्टमतीर्थकर श्री चंद्रप्रभु स्वामी के शासन में चंद्रपुरी नाम की नगरी में सुदर्शन नामका एक राजा थे। यह चंद्रप्रभुस्वामी की वंशपरंपरामें ही उत्पन्न हुए थे। उसकी पूर्वोपार्जितपुण्यराशि इतनी प्रबल थी कि जो कोई प्रजाजन इसका दर्शन करते थे उसे अवश्य ही इष्ट का लाभ होता था। इसी से उसके दर्शन के लिये हरएक दिशा से दौड़ २आते थे। દેવનાં આ પ્રકારનાં વચન સાંભળી સેચનક પિતાની જાતે જ રાજધાનીમાં પહોંચે અને પ્રથમ જે સ્થળે તેને બાંધવામાં આવેલ હતું તે સ્થળે જઈ ઉભે. રહી ગયે. સેચનકને આ રીતે પાછો આવેલે જોઈ રાજા શ્રેણિક ખુશી થયા અને તેને સારું એવું મીષ્ટ ભેજન આપી સેનાના અલંકારે પહેરાવી તેના શરીર ઉપર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યા. કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ સેચનક હાથીની માફક સ્વયં પિતાનું દમન કરે છે તે સર્વત્ર આદરને પાત્ર બની આ લાકમાં ખૂબ સુખી થઈ પરલોકમાં પણ આનંદના ગવનાર બને છે.
આ વિષયમાં ઉદાહરણ આ પ્રકારનું છે–
આઠમા તીર્થકર શ્રી ચંદ્રપ્રભુસ્વામીના શાસનમાં ચંદ્રપુરી નામના નગરમાં સુદર્શન નામના રાજા હતા. તે ચંદ્રપ્રભુ સ્વામીના વંશના જ હતા. એની પૂર્વોપાજીત પુણ્યરાશિ એટલી પ્રબળ હતો કે જે કઈ પ્રજાજન એમનાં દર્શન કરતો તેને ઈષ્ટને લાભ અવશ્ય મળી જતે, આથી એમના દર્શન માટે દરેક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧