Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१५९
प्रियदर्शिनी टीका गा. २३ सूत्रपर्यायाः १० चत्वारोऽप्यनुयोगा व्याख्यायन्ते॥४॥'अस्तोभकम्,-स्तोभका-निरर्थकतया प्रयुक्ताः, चकार-वा-शब्दादयो निपाताः, वैर्वियुक्तम् ।।५।। 'अनवद्यु'-कामादिपापव्यापाराप्ररूपकम् ॥६॥ एवंभूतं सूत्रं सर्वज्ञभाषितम् । इमे षड़ गुणाः पूर्वोक्तेष्वष्टसु गुणेध्वन्तर्भूताः सन्ति, तथाहि-अल्पाक्षरस्य विश्वतोमुखस्य च मिते समावेशः, असन्दिग्धानवद्यास्तोमानां च निर्दोषेऽन्तर्भावः ।
एवं सूत्रानुगमे समस्तदोषवर्जिते लक्षणयुक्ते सूत्रे उच्चारिते सति स्वसमयगतजीवाद्यर्थप्रतिपादकस्य स्वसमयपदस्य ज्ञानं भवति तथा परसमयगत-प्रकृतीश्वराद्यर्थप्रतिपादकस्य परसमयपदस्य ज्ञानं भवति । अनयोरेव मध्ये परसमयपदं जैसे " धम्मोमंगलमुकिट्ठ" यह सूत्र है । इस मूत्र में चारों ही अनुयोग का व्याख्यान है ॥४॥ जिस सूत्र में चकार, वकार आदि निरर्थक शब्दों का प्रयोग नहीं किया जाता है वह सूत्र “अस्तोभ" गुण वाला माना गया है ॥ ५॥ जिस स्त्र द्वारा कामादिक व्यापारों की प्ररूपणा नहीं की जाती है वह सूत्र "अनवद्य" गुण संपन्न है ।।६॥ सूत्र इसी प्रकार का होना चाहिये, इससे विपरीत नहीं, ऐसा प्रभु का आदेश है। ये छह गुण पूर्वोक्त अष्टगुणों में अन्तर्भूत समझना चाहिये । अल्पाक्षर एवं विश्वतोमुख, इन दो गुणों का अन्तर्भाव “मित" इस गुण में तथा असंदिग्ध, अनवद्य एवं अस्तोभइन गुणों का अन्तर्भाव “निर्दोष" इस गुण में हुआ है।
इस प्रकार समस्तदोषवर्जित, एवं लक्षणयुक्त सूत्र के उच्चारित होने पर जीवादिक अर्थ के प्रतिपादक स्वसमय-पद का ज्ञान तथा पर समयानुसार प्रकृति ईश्वर आदिक अर्थ के प्रतिपादक परसमय-पद का रेम-"धश्मो मंगलमक्किट्ठं" ॥ सूत्र के मामा यारे अनुयोगन વ્યાખ્યાન છે. ચકાર, વકાર આદિ વ્યાખ્યાન છે આદિ નિરર્થક શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યું તે સૂત્ર અસ્તભ ગુણવાળા મનાયેલ છે. (૫) જે સૂત્રદ્વાર કામાદિક વ્યાપારની પ્રરૂપણા કરવામાં નથી આવતી તે સૂત્ર અનવદ્ય ગુણસંપન્ન છે. (૯)સૂત્ર આવા પ્રકારનું હોવું જોઈએ એનાથી વિપરીત નહીં એ પ્રભુને આદેશ છે. આ છ ગુણ પૂર્વોક્ત આઠ ગુણમાં અન્તભ્રંત સમજવા જોઈએ. અપાર તેમજ વિશ્વમુખ આ બે ગુણેને અન્તર્ભાવ “મિત ” આ ગુણમાં તથા અસંદિધ, અનવદ્ય અને અસ્તભ ગુણેને અન્તર્ભાવ “નિર્દોષ” આ ગુણમાં થયેલ છે.
આ પ્રકાર સમસ્ત દેષ વજીત, અને લક્ષણયુક્ત સૂત્રના ઉચ્ચારિત હોવાથી જીવાદિક અર્થના પ્રતિપાદક સ્વસમય પદનું જ્ઞાન તથા પર સમયાનુસાર પ્રકૃતિ, ઈશ્વર આદિક અર્થના પ્રતિપાદક પરસમયપદનું જ્ઞાન થાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧