Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका गा. १५ आत्मदमने पल्लीपतिदृष्टान्तः
११३
नियमयति, ततोऽपि निःसृतं पुनरुपशमभावे समारोहयति, ततोऽपि निःसृतं दृष्ट्वा सचिन्तयति - अहो ! मनो हि दुर्दमम् तदपि ज्ञानक्रियाभ्यां वशीकरिष्यामि, इति विचिन्त्य क्षपकश्रेण्यामारुह्य मनो निगृह्य शुक्रभ्यानद्वितीयपादं संप्राप्य केवलज्ञानं प्राप्तवान् । आत्मानं दाम्यन् अस्मिन् लोके परत्र च सुखी भवति ।
अत्रोदाहरणम्
एको धर्मघोषनामाssवार्यः शिष्यसहितो ग्रामानुग्रामं विहरन् विस्मृतमार्गः पञ्चशतचौराधिष्ठितायां चौरपल्ल्यां गतः । मार्गविस्मरणादेव चातुर्मास्यकरणार्थ जब यह वहां भी नहीं ठहरा तो सूत्रार्थचिन्तनरूप ध्यान में लगा दिया । तब यह वहां सूत्रार्थ के चिन्तवन करने में लग गया । परंतु यह बहुत काल तक स्थित नहीं रह सका। तो फिर उसको उपशम भाव में लगाया । जिससे उसको शांति मिले, फिर भी यह स्थिर नहीं रहा और निकला तो मुनि विचारने लगे अहो ! मन बड़ा ही दुर्दम है उसको ज्ञान एवं क्रिया में लगा दिया । ज्ञान क्रिया से इसको वश में करूँगा ऐसा निश्चित विचारकर क्षपक श्रेणी का आश्रयण किया, फिर मन स्थिर हो और शुक्ल ध्यान के द्वितीय पाद के अवलम्बन से केवलज्ञान को प्राप्त कर लिया और सिद्धिपद पाये, तात्पर्य कहनेका यह है कि आत्मा को दमन करने वाला साधु इस लोक एवं परलोक में सुखी होता है । धर्मघोष नाम के कोई एक आचार्य थे। वे शिष्यों सहित विहार करते हुए किसी दूसरे ग्राम को पधार रहे थे। चलते-चलते वे मार्ग તહિં જવાના પ્રયત્ન કર્યો કે, રાજરૂષિએ તુરતજ સ્વાધ્યાયમાં નિરત કરી દીધું. જ્યારે તે ત્યાં પણ ન ટકયું ત્યારે સૂત્રા ચિંતનરૂપ ધ્યાનમાં લગાવી દીધુ અને તે સૂત્રાના ચિંતનમાં ત્યાં લાગી ગયા, પરંતુ ત્યાં પણ તે લાંબે સમય સ્થિર ન રહી શકયા. આ પછી ઉપશમ ભાવમાં લગાવવામાં આવતાં જેમાંથી શાંતિ મળે. છતાં પણ એ સ્થિર ન રહ્યું. ત્યારે મુનિ વીચારવા લાગ્યા કે, મન મહુજ ચંચળ છે. તેને જ્ઞાન વગેરેની ક્રિયામાં લગાડવામાં આવ્યુ, જ્ઞાનક્રિયાથી તેને વશ કરીશ એવા નિશ્ચીત વિચાર કરી ક્ષપક શ્રેણીને આશ્રય લીધા, પછી મન સ્થિર થયું અને શુકલ ધ્યાનના બીજા પટ્ટના અવલંબનથી કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યું, અને સિદ્ધી પદ પામ્યા. તાત્પર્યં કહેવાનુ` એ છે કે, આત્માને દમન કરવાવાળા સાધુ આ લેાક અને પરલેાકમાં સુખી થાય છે. આને ઉદાહરણ દ્વારા સમર્થન કરવામાં આવે છે
गया,
ધર્મઘાષ નામના કોઈ એક આચાર્ય હતા, તે શિષ્યા સહિત વિહાર કરીને કાઈ ગામે જઈ રહ્યા હતા, ચાલતાં ચાલતાં તે માર્ગ ભુલી ગયા અને उ० १५
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧