Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२
उत्तराध्ययन
जन्मजरामरणगर्तपातनाय पञ्चविधास्रवरूपः क्षान्त्यादिगुणकमलनिकरनाशनाय भयंकरतुषारनिकरस्वरूपः, चारित्रविध्वंसने धूमकेतुः सकलास्रवहेतु:, मुनि मण्डलाखण्डशशिमण्डले राहुरिख, मायाजालेन भव्यमृगबन्धने भिल्ल इव, धर्मोद्यानदहने तरुकोटरवह्निरिव गच्छे वर्तते । भवानित्थमस्य प्रशंसां कुर्वन् क्षितीश इव लक्ष्यते । आचार्येणोक्तम् - कोऽसौ क्षितीश: ? कीदृशी तस्य वार्ता ? आप भव्य जीवोंके विकसित करने में यद्यपि सूर्य के तुल्य हैं तो भी आपकी छत्रच्छाया में रहकर भी जो कुमुद ही बना रहे, अर्थात् - आचार विचार से सदा शिथिल रहे उस मन्दभागी के लिये क्या कहा जाय । आप के इस गच्छ में एक अविनीत शिष्य है, जो इस गच्छ का कलंक स्वरूप है, क्यों कि अविनीत शिष्य जन्म जरा एवं मरणरूपी खड्डे में पाड़ने के लिये पंचविध आस्रवरूप माना गया है, जिस प्रकार तुषार-हिम का पुंज कमलों के वन को विध्वस्त करने में कसर नहीं रखता है उसी प्रकार अविनीत शिष्य भी क्षान्त्यादि गुणों को नष्ट भ्रष्ट करने में जरा भी आगे पीछे का विचार नहीं करता है । अविनीत शिष्य चारित्र के विनाश करने के लिये धूमकेतु के जैसा माना गया है। सम्पूर्ण आस्रवों का यह कारण बतलाया गया है । मुनिमंडलरूप अखंड चन्द्रमण्डल को ग्रसन करने के लिये विद्वानों ने इस को राहु के जैसा कहा है । यह अपनी माया - जालसे अन्य विचारे भोले भाले भव्यजीवरूपी मृगों
હે શાસન પ્રભાવક ! આ ભવ્ય જીવેાને વિકસિત કરવામાં જે કે સૂના તુલ્ય છે! તે પણ આપની છત્રછાયામાં રહીને પણ જે કુમુદ જ બની રહે અર્થાત્ આચાર વિચારથી સદા શિથિલ રહે તેવા મંદભાગી માટે શું કહેવામાં આવે. આપના આ ગચ્છમાં એક અવિનીત શિષ્ય છે-જે આ ગચ્છમાં કલકસ્વરૂપ છે કેમકે અવિનીતજન જન્મ, જરા, અને મરણરૂપી ખાડામાં પાડવાવાળા પંચવિધ આશ્રવરૂપ માનવામાં આવેલ છે. જે પ્રકારે તુષાર અર્થાત (બરફ) હીમનો પુંજ કમળના વનનો નાશ કરવામાં કસર રાખતા નથી તેમ અવિનીત શિષ્ય પણ ક્ષાન્ત્યાદિ ગુણાને નષ્ટ ભ્રષ્ટ કરવામાં આગળ પાછળનો વિચાર કરતા નથી. વિનીત શિષ્ય ચારિત્રનો વિનાશ કરવા માટે ધૂમકેતુ જેવા માનવામાં આવેલ છે. સંપૂર્ણ આશ્રવનુ એ કારણ બતાવવામાં આવ્યું છે. મુનિમ’ડળરૂપ અખડચદ્રમંડળને ગ્રહણ કરનારા રાહુ જેવા વિદ્વાનોએ કહેલ છે તે પેાતાની આ અવનીતતા રૂપી જાળથી અન્ય બીચારા ભેાળા
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧