Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० १२ मणिनाथदृष्टान्त:
भो ! मन्त्रिणः ! किमधुना करणीय, प्रबलवैरिणश्चतुङ्गिणी सेना चतुर्यु खलु भागेषु नगरी-मावेष्टय तिष्ठति। मन्त्रिण ऊचुः-प्रभो! अलमनया चिन्तया, वयमल्पसंख्यका अपि भवदीयतेजः समुपलभ्य शात्रवबलविजये प्रखरतरशक्तिशालिनी भवामः । भवत्प्रतापादेव सर्व रिपुबलं प्रणष्टं भविष्यति । देव ! जात्याश्वमारुह्य भवान् सन्नद्धः सन्नग्रतः शत्रुमभिसरतु, वयमपि सन्नद्धाः सन्तो भवन्तमनुगच्छामः । एवं विचार्य स्वकीयसेनापरिवृतः स मणिनाथो योद्धं निःसृतः। अल्पबलं मणिनाथमवलोक्य शत्रुसैनिकाः केचिदसिचर्महस्ताः केचिल्लहस्ताः केचिद्धनुर्बाणधराः साथ विचार किया, बोला-हे मंत्री महाशयो ! कहो अब क्या करना चाहिये । देखो, प्रबलशत्रुकी चतुरंगिणी सेना नगरी को चारों ओर से घेर कर पड़ी हुई है। सुनकर मंत्रियोंने कहा प्रभो ! चिन्ता मत करो। हम सब लोग आपके प्रवल तेज से उद्दीप्त होकर शत्रुसेना को पराजय करने में प्रखर शक्तिशाली होंगे। आपके प्रताप से ही समस्त रिपुदल प्रणष्ट होगा। स्वामिन् ! सजधज कर आप जात्याश्व पर सवार होकर पहिले से ही शत्रु के सन्मुख जाइये। हम लोग भीसन्नद्ध होकर आपके पीछे-पीछे आते हैं । इस प्रकार विचार कर मणिनाथ नरेश सेना से परिवृत होकर युद्ध करने के लिये निकल पडे। अल्पबलवाले नरेश को देखकर शत्रु के सैनिकोंने उसे घेर लिया। सैनिकों में किन्हीं-किन्हीं के हाथों में तलवारें थीं। किन्हों-किन्हीं के हाथों में भाले थे। किन्हींकिन्हीं के हाथों में धनुष एवं बाण थे। किन्हीं-किन्हीं के हाथों में આ જાણી મંત્રીઓ સાથે વિચાર કર્યો, મંત્રીઓને ઉદ્દેશીને તેણે કહ્યું- હે મંત્રિમહાશ ! કહે હવે શું કરવું જોઈએ. પ્રબળ શત્રુની ચતુરંગિણી સેના નગરને ચારે તરફથી ઘેરો ઘાલીને પડેલ છે. આ પ્રકારનું રાજાનું કહેવું સાંભળી મંત્રિોએ કહ્યું, પ્રભો ! ચિંતા ન કરે. અમે બધા આપના પ્રબળ તેજથી ઉદ્દીપ્ત થઈ શત્રુ સેનાને પરાજય કરવામાં પ્રખર શક્તિશાળી થઈશું. આપના પ્રતાપથી શત્રુનું સૈન્ય હારી જશે. સ્વામિન! આપ તૈયાર થઈ જાત્યાશ્વ પર સવાર થઈ પહેલાંજ શત્રુઓની સન્મુખ પહોંચે, અમે પણ તૈયાર થઈ આપની પાછળ પાછળ આવીએ છીયે. આ પ્રકારે વિચાર કરી મણિનાથ રાજા સેનાથી પરિવૃત થઈ યુદ્ધ કરવા માટે નિકળી પડ્યા. થોડા બળવાળા રાજાને જોઈ શત્રસેનાએ તેમને ઘેરી લીધા. સૈનિકમાં કઈ હાથમાં તરવાર હતી, કેઈના હાથમાં ભાલાં હતાં. કેઈની પાસે ધનુષ્ય બાણ હતાં. કોઈના
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧