Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १३ चण्डरुद्राचार्यशिष्यदृष्टान्तः वशंगतोऽसौ वृद्धाचार्यः शरीरं त्यक्त्वा सर्पदेहं प्राप्तवान् । स च विषमविषधरो नाम्ना चण्डकौशिकः सो जातः। एवं चण्डशिष्यवदविनीतशिष्या मृदुमपि गुरुं प्रकोपयन्ति, दुर्गतिमपि प्रापयन्ति ।
__ अथ विनीतशिष्याचरणं प्रदर्शयति–'चित्ताणुया' इत्यादि । चित्तानुगाः= आचार्यमनोवृत्त्यनुसरणशीलाः, आचार्याराधनस्य तपःसंयमहेतुत्वात् , दाक्ष्योपेताः -दाक्ष्यं चातुर्य तेनोपेताः युक्ताः, गुरुशाताभिलाषित्वात्, ते शिष्याः हु= निश्चयेन, दुराशयमपिन्सकोपमपि गुरुं लघु-शीघ्रं प्रसादयन्ति-प्रसन्नं कुर्वन्ति । अथ चण्डरुद्राचार्यशिष्योदाहरणम्-तथाहि
कदाचिदुज्जयिनीनगर्या शिष्यपरिवारसहितः स्वभावतश्चण्ड चण्डरुद्रनामक आचार्यः समवसृतः । स च साधूनां ग्रहणासेवनाशिक्षायां न्यूनातिरिक्तादिदोषजो अन्धकार होने की वजह से दिखलाई नहीं पड़ रहा था। उससे उनका माथा टकराया और फूट गया विशिष्ट आघात होने से उनके चित्त में आर्तध्यान उत्पन्न हुआ। इससे वे वृद्ध आचार्य आर्तध्यान में मरकर विषम-विषधर चण्डकौशिक सर्पकी पर्याय में उत्पन्न हुए। इस प्रकार चंडशिष्यकी तरह अविनीत शिष्य कोमल हृदयवाले भी अपने गुरु महाराज को कुपित करते हैं और दुर्गति तक पहुँचाते हैं
विनीत शिष्यका आचरण कैसा होता है, यह बात चण्डरुद्राचार्यके शिष्य के उदाहरण से स्पष्ट की जाती है
किसी समय उज्जयिनी नगरी में शिष्य परिवार सहित चण्डरुद्र नामक एक आचार्य जो स्वभावतः क्रोधी थे आये । वे एकान्त स्थान में बैठकर स्वाध्याय एवं ध्यान इस अभिप्राय से किया करते थे कि कहीं તેમનું માથું ટકરાયું અને ફુટી ગયું. વિશિષ્ટ આઘાત હોવાથી તેમના ચિત્તમાં આધ્યાન ઉત્પન્ન થયું, જેનાથી તે વૃદ્ધ આચાર્ય આર્તધ્યાનમાં મરીને વિષમ વિષધર ચંડકૌશિક સર્પની પર્યાયમાં ઉત્પન્ન થયા. આ પ્રકારે ચંડ શિષ્યની માફક અવિનીત શિષ્ય કમળ હૃદયવાળા પિતાના ગુરુને પણ ક્રોધીત બનાવે છે, અને દુર્ગતિમાં પહોંચાડે છે.
વિનિત શિષ્યનું આચરણ કેવું હોય છે તે વાત ચંડરૂદ્રાચાર્યના શિષ્યના ઉદાહરણથી સ્પષ્ટ કરવામાં આવે છે.
કે એક સમય ઉયની નગરીમાં શિષ્ય પરિવાર સહિત ચંડરુદ્ર નામના એક આચાર્ય જે સ્વભાવે ક્રોધી હતા તે પધાર્યા તે એકાત સ્થાનમાં બેસીને સ્વાધ્યાય તેમજ ધ્યાન એવા અભિપ્રાયથી કરતા હતા કે કયારેક
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧