________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १३ चण्डरुद्राचार्यशिष्यदृष्टान्तः
निर्विण्णोऽयं गृहवासेन, भार्ययाऽप्ययं परित्यक्तः अतः प्रसीदत, संसारदुत्तारयत, साधुभिरुक्तम् - अत्रास्माकं गुरुस्ति स प्रत्राजयिष्यति, वयमनधिकारिणोदीक्षादानस्य, तस्मात् तत्समीपं गच्छत, तदनु मित्रवर्गस्तमिभ्यपुत्रं चण्डरुद्राचार्यस्य समीपं नीत्वा तं प्रणम्य सपरिहासमुक्तवान्- भदन्त ! दीयतामस्मै दीक्षा । ततस्तत्परिहासवचनं श्रुत्वा संजातकोपेन चण्डरुद्राचार्येण कथितम् - भस्मानयेति, तदानीमेकेन मित्रेण हास्यादेव भस्मानीतं, ततञ्चण्डरुद्राचार्यो भस्म गृहीत्वा बलादेव तत्केशलुञ्चनं चकार, तदा तद्वयस्याः सर्वे प्रव्रज्याभयात्पलायिता । उन्होंने हँसी में कहा कि महाराज ! इस नव परिणीत श्रेष्ठि पुत्र को आप दीक्षा दीजिये । क्यों कि यह गृहस्थावास से उदासीन हो रहा है । इस की धर्मपत्नी ने भी इसका परित्याग कर दिया है। अतः प्रसन्न होकर इसे संसार से पार उतारिये । मुनिराजों ने सुनकर उनसे कहा कि यहां हमारे गुरुमहाराज विराजमान हैं - वे ही दीक्षा देंगे हम लोग उनके समक्ष दीक्षा देने के अधिकारी नहीं हैं । इसलिये आप लोग इन्हें उनके ही पास ले जाइये । साधुओंके इस प्रकार के कहे गये वचनों को सुनकर वे लोग अपने उस मित्र को चंडरुद्र आचार्य के समीप ले गये। आचार्य महाराज को वन्दना कर वे उनसे भी परिहास पूर्वक यही कहने लगे कि हे भदन्त ! इसको आप दीक्षा दीजिये । उनकी हँसी के वचन सुनकर कुपित होते हुए चंडरुद्र आचार्य बोले- ठीक है-भस्म लाओ मैं इसे दीक्षा देता हूं । इतना सुनते ही किसी एक मित्र ने हंसी हंसी में शीघ्र ही भस्म लाकर वहां उपस्थित कर दी। चंडरुद्राचार्य ने उस भस्म
૮
તેમણે કહ્યું કે મહારાજ! આ નવપિરણીત શ્રેષ્ઠિ પુત્રને આપ દીક્ષા આપે કેમકે એ ગૃહસ્થાવાસથી ઉદાસીન બની રહેલ છે. આની ધર્મપત્નિએ પણ તેના ત્યાગ કર્યો છે. આથી પ્રસન્ન થઇને આને સંસાર સાગરથી પાર ઉતારા. મુનિરાજોએ એ સાંભળીને તેમને કહ્યું કે અહિં અમારા ગુરુ મહારાજ બિરાજે છે તે દીક્ષા આપશે. અમે તેમની સામે દીક્ષા આપવાના અધિકારી નથી. માટે આપ લેગ તેને ગુરુ મહારાજ પાસે લઈ જાવ. સાધુઓના આ પ્રકારે હેવામાં આવેલ વચનાથી તેઓ તેમના મિત્રને ચ'ડદ્ર આચાર્ય પાસે લઈ ગયા. આચાર્ય મહારાજને વંદના કરી તે તેમને પણ પરિહાસપૂર્વક એવું જ કહેવા લાગ્યા કે હે ભદન્ત! આને આપ દીક્ષા આપે. તેમનાં હાંસીનાં વચન સાંભળીને ક્રષીત થતાં ચડરૂદ્ર આચાર્ય મેલ્યા ઠીક છેભસ્મ લાવા, હું તેને દીક્ષા આપું છુ આ સાંભળતાં કેાઇ એક મિત્રે હસતાં હસતાં તુરતજ ભસ્મ લાવીને હાજર કરી. ચંડરૂદ્રાચાર્ય' એ ભસ્મને હાથમાં
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧