Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०६
उत्तराध्ययन सूत्रे
अथासौ दूरं गत्वाऽट्टाहासं कुर्वन् धावमानश्चन्द्रकिरणशीतलं कदलीवनं प्रविष्टः । क्षणादेव ततोऽपि बहिर्निःसृत्य पुनः स्वदेहोपरि सहस्रमुशलैः प्रहारं कुर्बन् धावमान इतस्ततो भ्राम्यति । पुनः श्रमेण शिथिलावयवः सन् महान्धकपे निपतितः । ततविरेण निःसृत्य पुनः कदलीवनं प्रविष्टः, ततोऽपि निर्गत्य लतावनं गतः, लतामाद् वहिर्भूत्वाऽन्धकूपे पतितः, तदनु कृपान्निःसृत्य कुसुमवनं गतस्तत्रेतस्ततो धावमानः स्वदेहोपरि मुशलैः महारं करोति ततोऽपि निःसृत्य फलवनं प्रविष्टः, तत्रापि धावमानः स्वदेहोपरि पूर्ववत् सहस्रमुशलैः महारं करोति । एवंविधं पुरुषं स महात्मा ज्ञान दृष्ट्या विलोक्य स्वलब्धि बलेन तस्य प्रतिरोधं कृत्वा पृष्टवान्कस्स्वम् ? किमर्थमेवं क्रियते ? तव किं प्रियमस्ति ? एवं पृष्टोऽसौ पुरुषोऽब्रवीत्ही प्रहारित करता । फिर दूर जाकर बड़े जोर से हँसता और चंद्रकिरण के समान शीतल कदलीवन में प्रवेश कर वहां विश्राम करने लगता । क्षण एक विश्रामित होकर वहांसे बाहर आते ही फिर वही अपनी चाल शुरू करता, जब वह इस चाल से थक जाता था तो गाढ़ अंधकार वाले कुएँ में गिर जाता था, वहां से निकल कर फिर कदली बनमें जाता, वहां से बाहर होते ही लतावन में वहां से फिर अंधकूप में वहां से कुसुमित वन में, वहां से फल वाले वन में इस प्रकार भ्रमण करता-करता वह अपने शरीर को मूसलों के प्रहारोंसे कूटता रहता । महात्मा ने जब इस प्रकार की इसकी स्थिति देखी तो उन्हें बड़ा ही अचरज हुआ। उसकी इस स्थिति को उन्होंने अपने लब्धिबल से स्थंभित कर दिया और उससे पूछा- तुं कौन है और क्यों इस प्रकार की चेष्टाएँ करता है ? तुझे क्या प्रिय है ? महात्माकी इस बात को सुनकर उसने कहा कि मैं और कोई
શરીર ઉપર મુશલેાના ટકા લાગાવતા પછી થાડા આગળ વધી જોર જોરથી હસતા અને ચંદ્રકિરણ સમાન શીતળ કેળાના વનમાં પ્રવેશ કરી ત્યાં આરામ કરવા લાગતા. થોડા સમય વિશ્રાંતિ લઈ–શ્રમ રહિત બની ત્યાંથી મહાર નીકળી પૂર્વવત્ દોડા દોડ અને શરીર ઉપર મુશલના પ્રહારની પ્રવૃત્તિ, અધકારવાળા કુવામાં પડવું, ફરી પાછા કેળાના વનમાં પ્રવેશ, ત્યાંથી લતા વનમાં, ત્યાંથી ફરી કુવામાં, ત્યાંથી નીકળી ફરી કેળાના વનમાં, આ પ્રકારે ભ્રમણ કરતા અને પેાતાના શરીરને મુસલાથી મારતા. આ સ્થિતિ જ્યારે મહાત્માએ જોઇ ત્યારેતેમને ભારે અચરજ થઈ, એની એ સ્થિતિને પેાતાના લબ્ધિબળથી સ્થભિત બનાવી દઈ મહાત્માએ તેને પૂછ્યુ તુ કાણુ છે અને આ પ્રકારની ચેષ્ટાઓ શા માટે કરે છે? તને શું પ્રિય છે? મહાત્માની વાત સાંભળી તેણે કહ્યું કે
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧