________________
प्रियदर्शिनी टीका अ० १ . १५ आत्मदमने दृष्टान्तः
१०५
वृक्षतले उपविष्ट आसीत् तदा तेन महात्मना ध्यानावस्थायामेकं श्वापदसंकुलं न्यालाकुलं विशालं महारण्यं दृष्टम् । तत्रैको पुरुषस्तेन दृष्टः स च सहस्रभुजो विस्तृतकायः सहस्रहस्तधृतेः सहस्रमुशलैः स्वदेहं ताडयन् भीतभीत इव चीत्कार कुर्वन्नितस्ततः पलायमानः शतयोजनानि धावमानः श्रमेण शिथिलावयवः परवशः सन् पातालवद्गम्भीरे गाढान्धकारे महान्धकूपे निपतितः । पुनरसौ तस्मादन्धकूपाद् बहिर्निःसृतः पूर्ववत् सहस्रमुशलैः स्वदेहं ताडयति तदनु महत्यामाग्निज्वालायां शलभ वासौ प्रविष्टः । पुनरसौ ततोऽपि बहिर्निः सत्यकण्टकाकीर्णे महारण्ये इतस्ततो धावति, तदनु पुनः स्वदेहोपरि पूर्ववत्सहस्रमुशलप्रहारं कुर्वन् स दृष्टः । बैठे हुए थे | मुख पर सदोरक मुखवस्त्रिका बँधी हुई थीं, उन्हें उस ध्यान में एक विशाल जंगल दिखलाई पड़ा। जो श्वापदोंहिंसक प्राणीयों से संकीर्ण एवं व्याप्त था । उस में उन्होंने एक महाकाय व्यक्ति जिसके हजार हाथ थे देखा । उसके सब ही हाथों में मुसल थे। वह इधर उधर भागता हुआ मुसलको शरीर पर मारता हुआ भयंकर चीत्कार शब्द करता था। वह भगता भी इतना अधिक कि सौ योजन तक निकल जाता । जब वह थक जाता और उसका शरीर जब ढीला हो जाता तब वह पाताल के समान गंभीर एक महान्धकूप में कि जिसमें गाढ अंधकार ही अंधकार था उसमें गिर जाता था । पीछे वहांसे निकलना और इसी तरह अपने शरीर को हजारों मुसलोंसे पीटता, बाद में शलभ - (पतंग) की तरह एक महती अग्निज्वाला में प्रविष्ट हो जाता । पश्चात् वहां से भी निकल कर वह एक कण्टकाकीर्ण अरण्य में घुस जाता और वहां इधर उधर दौड़ता हुआ अपने शरीर को सहस्र मुसलों से पूर्व की तरह
બેઠા હતા. માઢા ઉપર દેરાસાથે મુખવસ્ત્રિકા બાંધેલ હતી. એમને એ ધ્યાનમાં એક વિશાળ જંગલ દેખાયુ, જે અનેક પ્રકારના હિંસક પ્રાણીએથી ભરેલું હતુ, તેમાં એમણે એક મહાકાય વ્યક્તિ જેને હજાર હાથ છે તેવી જોઇ, એના બધા હાથેામાં મુશળ હતાં, તે અહિંથી તહીં દોડતા દોડતા મુસલાને પેાતાના શરીર પર મારતા હતા અને ભયંકર ચિત્કાર શબ્દ કરતા હતા, એ એટલા જોરથી દોડતા હતા કે સેા ચેાજન સુધી નિકળી જતા. થાક લાગતા અને શરીર જ્યારે ઢીલુ થઈ જતું ત્યારે તે ખુબજ ઉંડા અને ગાઢ અ ંધકારથી છવાયેલ કુવામાં કુદી પડતા, પાછે ત્યાંથી નિકળતા અને એજ રીતે હજારા મુસલે થી પેાતના શરીરને ટીપતા, ખાદમાં શલભ (પતંગ)ની માફ્ક એક મહુતી અગ્નિજવાળામાં પડતા અને ત્યાંથી પણ નીકળીને તે મહાન કાંટાંવાળા જંગલમાં ઘુસી જતા ત્યાં પણ આમ તેમ દોડતા અને પહેલાંની જેમ પેાતાના
उ० १४
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧