Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११०
उत्तराध्ययनसूत्रे
कुरङ्गमातङ्गपतगङ्गा
मीना हताः पञ्चभिरेव पश्च। एक: प्रमादीस न हन्यते किं,
यः सेवते पञ्चभिरेव पञ्च ॥ १ ॥ अन्यच्च-इन्द्रियाणां हि चरतां, विषयेष्वपहारिषु ।
संयमे यत्नमातिष्ठेद्, विद्वान् यन्तेव वाजिनाम् ॥ १॥ अयमर्थः-विद्वान्तत्वज्ञः अपहारिषु-भाकर्षकेषु तत्तदिन्द्रियविषयेषु चरतां गच्छताम् इन्द्रियाणां संयमे संयमने यत्नम् आतिष्ठेत् कुर्यात् , क इव ? इत्याहवाजिनाम् अश्वानां यन्तेव-सारथिरिवेति । यदि इनका दमन नहीं करता है तो वह मुक्तिमार्ग में प्रवृत्त नहीं हो सकता है और न साधक ही बन सकता है । इन्द्रियों का यदि दमन न किया जाय तो शास्त्रकारों ने यहां तक कह दिया है कि आत्मा का भी विनाश हो जाता है। कहा भी है-देखो-जब क्रमशः एक एक इन्द्रिय के विषय में लोलुप होने से कुरंग-हिरण, मातंग-हस्ती, पतंग, भ्रमर एवं मीन-मछली, ये प्राणी अपने प्राणों से रहित होते हैं तब जो मनुष्य पांचों इन्द्रियों के विषय में लोलुप बनेगा क्या वह विनष्ट नहीं होगा ? परंतु अवश्य विनष्ट होगा-दुर्गति को प्रास करेगा। अतः जिस प्रकार यन्ता-अवरोही-घुड़सवार-इच्छित मार्ग पर चलाने के लिये घोड़े को लगाम द्वारा अपने आधीन बना लेता है उसी प्रकार आत्महितैषी का कर्तव्य है कि वह भी इन इन्द्रियरूपी घोड़ों को कि जो अपने-अपने ન કરે છે તે મુક્તિ માર્ગમાં પ્રવર્તી બની શકતું નથી. તેમજ સાધક પણ બની શકતો નથી. ઈનિદ્રાનું જે દમન ન કરવામાં આવે તો શાસ્ત્રકારોએ ત્યાં સુધી કહેલું છે કે, આત્માને પણ વિનાશ થઈ જાય કહ્યું પણ છે જુઓ-જ્યારે કમથી એક એક ઈન્દ્રિયના વિષયમાં લોલુપ હોવાથી કુરંગ-હરણ, માતંગહાથી, પતંગ, ભ્રમર, તેમજ માછલી, આ પ્રાણ પિતાના પ્રાણથી રહિત બને છે. તે પછી માણસ જ્યારે પાંચેય ઇન્દ્રિયોના વિષયમાં લોલુય બની રહે તે તેને નાશ ન થાય? ખરેખર નાશ થવાને-દુર્ગતિને પ્રાપ્ત કરશે. એથી જે રીતે જોડેસ્વાર ઇચ્છિત માર્ગ ઉપર ચલાવવા માટે ઘોડાને લગામ દ્વારા પિતાના આધિન બનાવી લે છે. એજ પ્રકારે આત્મહિતૈષીનું કર્તવ્ય છે કે, તે પણ આ ઈન્દ્રિયરૂપી ઘોડાઓને કે જે પિત પિતાના વિષયોની તરફ અર્થાત અસંયમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧