Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे ज्ञानमुत्पन्नम् , ततः केवलज्ञानप्रभावादसौ समप्रदेश इव वहन् गुरुणा प्रोक्तःमार एव सारः, अधुना कीदृशः समप्रदेशे इव वहन्नासि ? शिष्येणोक्तं-युष्मत्मसादान्मम वहनं सम भवति । पुनगुरुणोक्तम्-कि रे! ज्ञानं समुत्पन्नं तव । शिष्येणोक्तम्-एवम् । पुनर्गुरुणा प्रोक्तम्-प्रतिपाति, अप्रतिपाति वा ज्ञानमुत्पन्नम् ? । तेनोक्तम्-अप्रतिपाति । ततो गुरुः पश्चात्तापं कुर्वन् वदति-हा ! मया केवली आशातितः-इत्युक्त्वा शिष्यशिरसि रजोहरणदण्डप्रहारजनितं रुधिर प्रवाहं पश्यन् पुनः प्राप्तकर घातक कर्मोंका नाशकर उस शिष्य ने केवलज्ञान को प्राप्त किया। केवल ज्ञान के प्रभाव से यह गुरुको इस प्रकार अब लेजाने लगा कि मानो सम प्रदेशमें ही वह चल रहा हो । गुरुजीने कहा कि मार ही सार है, इतना मार ने पर अब तू सीधा चलने लगा है । शिष्यने कहा महाराज आपके प्रभाव से ही यह सब कुछ हो रहा है-अर्थात् पहिले चलते समय उँच्ची नीची जगह में मेरा पैर पड़ता था सो आपको कष्ट होता था। पर अब नहीं पड़ता है अतः समभूमि में चलने की तरह मैं चल रहा हूं। गुरु महाराज ने कहा तो क्या तुझे ज्ञान उत्पन्न हो गया है ? शिष्यने कहा हां! पुनः गुरु महाराज ने कहा वह ज्ञान प्रतिपाति उत्पन्न हुआ है या अप्रतिपाति उत्पन्न हुआ है। शिष्यने उत्तर दिया महाराज ! अप्रतिपाति ज्ञान उत्पन्न हुआ है। बाद गुरु ने कहा ! हाय ! मैं ने केवली की इस समय आशातना की है। इस प्रकार कह कर गुरु जी शिष्य के शिर पर रजोहरण के दण्ड के प्रहार से वहते हुए रुधिर को देख-देख નાશ કરી તે શિષ્ય કેવલ જ્ઞાનને પ્રાપ્ત કર્યું. કેવલજ્ઞાનના પ્રભાવથી તે ગુરુને એવા પ્રકારે લઈ જવા લાગ્યો કે જાણે તે સમપ્રદેશમાં ચાલી રહ્યા હાય. ગુરુજીએ કહ્યું કે “માર જ સાર છે. ” આટલું મારવાથી હવે તું સીધે ચાલવા લાગે છે, શિષ્ય કહ્યું મહારાજ ! આપના પ્રભાવથી જ આ સઘળું બની રહ્યું છે. અર્થાત્ પહેલાં ચાલતી વખતે ઉંચી નીચી જગ્યામાં મારા પગ પડતા હતા જેનાથી આપને કષ્ટ થતું હતું પણ હવે પડતા નથી. એટલે સમભૂમિમાં ચાલવાની માફક હું ચાલું છું. ગુરુ મહારાજે કહ્યું કે શું તને જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું છે? શિષ્ય કહ્યું હા ! ફરી ગુરુ મહારાજે કહ્યું, તે જ્ઞાન પ્રતિપાતિ ઉત્પન્ન થયું છે કે અપ્રતિપાતિ શિષ્ય કહ્યું. મહારાજ! અપ્રતિપાતિ જ્ઞાન ઉત્પન્ન થયું છે. આથી ગુરુએ કહ્યું, અહાહા ! મેં કેવલીની આ સમયે આસાતના કરી છે. આ પ્રકારે કહીને ગુરુજીએ શિષ્યના શીર ઉપર રજોહરણના દંડના પ્રહારથી વહેતા રૂધીરને જોઈ વારંવાર
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧