________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १४ क्रोधा सत्यकरणे दृष्टान्तः उक्तंच — लोभी पश्येद्धनप्राप्ति, कामिनीं कामुकस्तथा । भ्रान्तं पश्येदथोन्मत्तो न किंचिच्च क्रुधाकुलः ||१|| अन्वच्च - अपकारिणि चेत् क्रोधः क्रोधे क्रोधः कथं न ते । धर्मार्थकाममोक्षाणां चतुर्णां परिपन्धिनि || २ || क्रोधस्यासत्यकरणे उदाहरणम् । यथा- कस्यचित् कुलपुत्रस्य भ्राता वैरिणा हतः ।
९३
" लोभी आत्मा धनकी प्राप्ति की चिन्ता में ही मस्त बना रहता | कामुक कामिनी में मस्त है । उन्मत्त सर्वत्र भ्रान्ति युक्त बना रहता है । परन्तु क्रोध से आकुल हुआ आत्मा देखता हुआ भी अन्धा बना रहता है ॥१॥"
इस क्रोध को निवारण करना हो तो इस प्रकार की भावना माननी चाहिये जैसे
"
हे आत्मन् ! तू अपने अपकार करनेवाले पर जिस प्रकार क्रोध करता है उसी प्रकार इस अपकार करने वाले क्रोध पर क्रोध क्यों नहीं करता । क्यों कि यह तेरा बड़ा भारी अपकारी है। कारण कि इसके सदभाव में धर्म, अर्थ, काम एवं मोक्ष का सर्वथा विनाश हो जाता है । अतः चतुर्वर्गका विनाश करने वाला होने से यह तेरा सब से अधिक अपकारी है । क्रोध पर क्रोध करना इसका मतलब है कि क्रोध कभी नहीं करना चाहिये ॥ २ ॥ "
——
क्रोध को असत्य करने में दबा देने में - दृष्टान्त इस प्रकार हैकिसी कुलपुत्र के भाई को उसके वैरी ने मार डाला । वह कुलલેાભી આત્મા ધનની પ્રાપ્તિની ચિંતામાં જ મસ્ત ખની રહે છે, કામુક કામિનીમાં મસ્ત છે, ઉન્મત્ત સત્ર ભ્રાંતિયુંક્ત બની રહે છે. પરંતુ ક્રેાધથી વ્યાકુલ અનેલ આત્મા જોવા છતાં પણ આંધળા બની રહે છે. ૧૫ આ ક્રોધનું નિવારણ કરવું હાયતા આ પ્રકારની ભાવના કરવી જોઇએ કે હું આત્મા ! તું તારા ઉપર અપકાર કરવાવાળા ઉપર જે પ્રકારે ક્રાધ કરે છે એ પ્રકારે તે અપકાર કરવાવાળા ક્રાધ ઉપર ધ કેમ નથી કરતા. કેમકે એ તારા ખુબ મોટો અપકારી છે. કારણ કે તેના સદ્ભાવમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનો સર્વથા વિનાશ થાય છે. એથી ચર્તુવના વિનાશ કરવાવાળા હાવાથી એ તારા બધાથી વધુ અપકારી છે. ક્રોધ પર ક્રાધ કરવો એના મતલબ છે કે ક્રષ કદી ન કરવા જોઇએ.
ક્રાયને દબાવી દેવામાં દૃષ્ટાંત આ પ્રકારે છે—
કાઈ કુળપુત્રના ભાઈને તેના વેરીએ મારી નાખ્યા, તે કુળપુત્ર મરણ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧