________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. १३ चण्डरुद्राचार्यशिष्यदृष्टान्तः ८९ बान्धवा उपद्रवं करिष्यन्ति । गुरुणोक्तम्-अहो शिष्य ! संप्रति रात्रिर्जाता, अहं रात्रौ न पश्यामि । ततस्तेन शिष्येण स्वकीयस्कन्धे गुरुरारोपितः, मार्गे उच्चनीचप्रदेशे वहनेन गुरुचेतसि खेदः समुत्पन्नः, तेन चण्डरुद्राचार्येण शिष्यशिरसि रजोहरणदण्डप्रहारो दत्तः, असौ शिष्यो मनस्येवं विचारयति-अहो ! ममाराधनीयो गुरु मयेदृशीमवस्थां प्रापितः इति । एवं सम्यग्भावनया तस्य शिष्यस्य केवलबन्धुजन यहां आकर उपद्रव करेंगे। शिष्यकी यह बात सुनकर आचार्य महाराज ने कहा-ठीक है परन्तु इस समय तो अब रात्रि हो चुकी है तथा मुझे रात्रि में दिखता भी नहीं है-अतः जाना ठीक नहीं है। आचार्य महाराज की बात सुनकर शिष्य ने कहा कि आप इसकी चिन्ता नहीं करें। मैं आप को अपने कंधे पर बैठा लूंगा। ऐसा कह कर उस शिष्य ने गुरु महाराज को अपने कंधे पर बैठा लिये और उस स्थानसे दूसरे स्थान पर पहुँचने के लिये प्रयाण प्रारंभ कर दिया। मार्ग सम विषम था। अतः गुरु महाराज को अचानक हिलने डुलने की बजह से कष्ट हुआ और इससे उनके चित्तमें अशांति उत्पन्न हो गई । उन्होंने बैठे-बैठे ही अपना रजोहरण दंड उसके मस्तक पर देमारा। चोट लगते ही शिष्य ने चित्त में चिन्तवन किया कि हे मन जिनकी मुझे सेवा करनी चाहिये उन गुरु महाराज को इस समय मेरे द्वारा कितना कष्ट पहुँच रहा है। गुरुमहाराज की इस कष्ठावस्था का कारण मैं ही बन रहा हूं। इस प्रकार की भक्तिरूप हार्दिकभावना के प्रभाव से क्षपक श्रेणी જન અહિંયાં આવીને ઉપદ્રવ કરશે. શિષ્યની આ વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું, ઠીક છે. પરંતુ આ સમયે રાત્રીનું આગમન થઈ ચુકયું છે તેમ મને રાત્રીમાં સુજતું પણ નથી, આથી જવું ઠીક નથી. આચાર્ય મહારાજની વાત સાંભળી શિષ્ય કહ્યું, આપ એની ચિંતા ન કર હું આપને મારા ખભા ઉપર બેસાડી લઈશ એવું કહી તે શિષ્ય ગુરુ મહારાજને પિતાના ખભા ઉપર બેસાડી લીધા અને એ સ્થાનથી બીજા સ્થાન તરફ પ્રયાણ કરવાને પ્રારંભ કર્યો. માર્ગ સમ વિષમ હતા. આથી ગુરુ મહારાજને અચાનક હલવા ડાલવાને કારણે કષ્ટ થયું અને તેથી એમના ચિત્તમાં અશાન્તી ઉત્પન્ન થઈ તેઓએ બેઠા બેઠા જ પિતાને રહણ દંડ એના માથા ઉપર માર્યો, ચેટ લાગતાં જ શિષ્ય મનમાં વિચાર્યું કે હે મન ! જેની માટે સેવા કરવી જોઈએ એ ગુરુ મહારાજને આ સમય મારા તરફથી કેટલું કષ્ટ થઈ રહ્યું છે. ગુરુ મહારાજની કષ્ટ અવસ્થાનું કારણ હું જ બની રહેલ છું. આ પ્રકારની ભક્તિરૂપ હાર્દિક ભાવનાના પ્રભાવથી ક્ષેપક શ્રેણી પ્રાપ્ત કરી ઘાતક કર્મોને उ-१२
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧