Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. १ गा. ९ बालपार्श्वस्थादिसंसर्गस्य हेयता. ६५
. ननु बालपार्श्वस्थादिसंसर्गे सत्यपि साधोः का हानिः ? दृश्यते हि वैडूर्यमणिः काचसहयोगेऽपि काचधर्म नामोति, एवमात्मार्थिनो मुनेर्वालपार्श्वस्थादिसंसर्गे सत्यपि स्वाचारपरिवर्तनं न स्यात् ? अत्रोच्यते-जीवो हि संसर्गदोषानुभावतो बालपार्श्वस्थाद्याचरितप्रमादादिभावनाभावितत्वात् द्रुतमेव तद्भावं पामोति, यथा-निम्बोदकवासितायां भूमौ कचिदाम्रवृक्षः समुत्पन्नः, पुनस्तत्राम्रस्य निम्बस्य च द्वयोरपि मूले मिलिते, ततश्च संसर्गदोषादाम्रो निम्बत्वं प्राप्य
कठोर अक्षरों से युक्त गुरुजनों के वचनों से तिरस्कृत हुए शिष्यजन महत्त्व को प्राप्त करते हैं। जबतक मणी शाण पर नहीं चढाया जाता है तबतक वह अपने उत्कर्ष को प्राप्त नहीं कर सकता है
और न राजाओं के मुकुटों में भी जड़ा जाता है। साधु यदि बाल एवं पार्श्वस्थ आदि की संगति करे तो उसकी इससे क्या हानि है। क्यों कि देखा जाता है कि वैडूर्यमणि काचमणि के साथ रहते हुए भी उसके धर्मको अर्थात् काच के गुण को ग्रहण नहीं करता है इसी प्रकार पार्श्वस्थ आदि की संगति में रहा हुआआत्मार्थी साधु भी अपने आचार विचार से परिचलित नहीं हो सकता ? प्रश्न ठीक है-परन्तु यह ध्यान रखना चाहिये कि भद्रपरिणामी आत्मा निमित्ताधीन होता है । निमित्त मिलने पर निमित्त के अनुसार शीघ्र ही उसका परिणमन हो जाता है। जिस प्रकार जिस भूमि में नीमके वृक्ष लगे हुए होते हैं और उसी भूमिमें यदि आम का भी वृक्ष लगा दिया जावे तो वह नीमके मूल के
કઠેર અક્ષરોથી ભરેલા ગુરૂજનોના વચનોથી તિરસ્કૃત થયેલ શિષ્યજન મહત્વને પામે છે. જ્યાં સુધી મને સરાણ ઉપર ચડાવવામાં આવતું નથી ત્યાં સુધી તે પિતાના ઉત્કર્ષને પ્રાપ્ત કરી શકતું નથી. અને ન તો એ રાજાઓના મુગટમાં જડાય છે. સાધુ જે બાલ અને પાર્શ્વસ્થ આદિની સંગતિ કરે તે એથી એને કંઈ જ નુકશાન થતું નથી. કેમકે જોઈ શકાય છે કે વૈર્યમણી કાચ મણીની સાથે રહેવા છતાં પણ એ કાચના ગુણ ગ્રહણ કરતો નથી. આ રીતે પાર્શ્વસ્થ આદિની સંગતિમાં રહેલા આત્માર્થ સાધુ પણ પિતાના આચાર વિચારથી પરિચલિત થતા નથી? પ્રશ્ન ઠીક છે–પરંતુ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ભદ્રપરિણામી આત્મા નિમિત્ત આધિન બને છે. નિમિત્ત મળવાથી નિમિત્તના અનુસાર જલ્દીથી તેનું પરિણમન થઈ જાય છે. જે પ્રકારે જે ભૂમિમાં લીમડાનાં વૃક્ષો લાગેલાં હોય છે. અને એ જ ભૂમિમાં જે આંબાનું વૃક્ષ વાવવામાં આવે તે લીમડાના મૂળ સાથે તેના મૂળ મળવાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧