Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६४
उत्तराध्ययनसूत्रे गीमिगुरूणां परुषाक्षराभि,
स्तिरस्कृता यान्ति नरा महत्त्वम् । अलब्धशाणोत्कषणा नृपाणां,
न जातु मौलौ मणयो वसन्ति ॥१॥ च-पुनः क्षुद्रैः बालैः, अथवा पार्श्वस्थावसन्नकुशीलससक्तयथाच्छन्दै सह संसर्ग-सङ्ग वर्जयेत् । परिणाम में वे जल से भरे हुए मेघ के समय उत्पन्न वायु के साथ जल कणिका के समान हितविधायक होते हैं। जिस प्रकार वर्षांकाल में जब आकाश में घटाए घिर आती हैं तो उससमय वायु का भी संचार होने लगता है-आंधी उठने लगती है और उसके उठते ही वे घटाएँ वरसने लगती हैं। इससे आतपतप्त-गरमीसे पीडित आत्माओं को शीतलता का अनुभव होने लगता है। इसी प्रकार उस समय गुरुजनों के वचन कठोर प्रतीत होते हैं परन्तु भविष्य में वे शिष्यों के लिये आत्मकल्याण के साधक होने से अनंत शीतलता प्रदान करने वाले हो जाते हैं । शिष्यजन कोगुरु के वचन अनंतहित विधायक, मोक्षपथप्रदर्शक, सावद्यकर्मनिवर्तक अमृतस्वरूप जानकर सहते रहना चाहिये । क्यों कि इनसे शिष्योंको आसेवनशिक्षा एवं ग्रहण शिक्षा प्राप्त होती है व्रतों को ग्रहण करना एवं उनका सम्यग्रीति से पालन करना यह शिक्षा गुरु के वचनोंसे ही शिष्यों को मिलती है । कहा भी है-गीर्भिर्गुरूणां० इत्यादिતે જળથી ભરેલા મેઘના સમયે ઉત્પન્ન થતા વાયુની સાથે જળકણિકાના જેવાં હિત વિધાયક હોય છે. જે પ્રકારે વર્ષાકાળમાં જ્યારે આકાશમાં ઘટાઓ ઘેરાય છે. એ સમયે વાયુને પણ સંચાર થાય છે. અને આંધી ઉઠવા લાગે છે. અને આંધીના આગમનથી તે ઘટાઓ વરસવા લાગે છે. એનાથી (તડકાથી તપેલ) આતપતપ્ત આત્માઓને શીતળતાને અનુભવ થવા લાગે છે. આ પ્રકારે એ સમયે ગુરૂજન.નું વચન કઠેર જણાય છે. પરંતુ ભવિષ્યમાં તે શિષ્યોને માટે આત્મ કલ્યાણનું સાધક હોવાથી અનંત શિતળતા આપનાર બને છે. શિષ્યજને ગુરૂનાં વચન અનંત હિત વિધાયક, મોક્ષપથ પ્રદર્શક, સાવદ્ય કર્મ નિવર્તક અમૃત સ્વરૂપ જાણીને સહી લેવાં જોઈએ. કેમકે તેનાથી શિને આસેવન શિક્ષા અને ગ્રહણશિક્ષા પ્રાપ્ત થાય છે. વ્રતોનું ગ્રહણ કરવું અને તેને સમ્યગુરીતિથી પાલન કરવું આ શિક્ષા ગુરૂના વચનેથી જ शिष्याने भणे छ. ४थु ५४ छ--गीभिर्गुरुणां. छत्याह--
| ઉત્તરાધ્યયન સૂત્ર : ૧