Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे सकलापत्तिदायकविषयविलासमवर्तकानि दीर्घावचतुर्गतिकसंसारपरिभ्रमणकारणानि सन्ति, तस्माद् विषमविषधरभुजङ्गवत् तानि दूरतः परिवर्जनीयानि ॥८॥
अर्थयुक्तानि कथं शिक्षेत ? इत्याहमूलम्-अणुसासिओ ने कुप्पिज्जा, खंति सेविज पंडिएं। खुड्डेहिं सह संसग्गं, हाँसं क्रीड' चे वजएँ ॥९॥
छायाअनुशासितः न कुप्येत् , शान्ति सेवेत पण्डितः । क्षुद्रैः सह संसर्ग, हास क्रीडां च वर्जयेत् ॥ ९॥
टीका'अणुसासिओ.' इत्यादि-अनुशासितः-गुरुभिः कठोरवचनैस्तर्जितोऽपि न कुप्येत् कोपं न कुर्यात् । किं तर्हि ? इत्याह-'खंति.' इत्यादि । पण्डितः= सदसद्विवेकवान् सन् शान्ति परुषभाषणसहनरूपां सेवेत । अयं भावः—यद्यपि जलका भ्रम उत्पन्न करती है उसी तरह मिथ्या शास्त्र भी मोक्षाभिलाषिओंके लिये यथार्थस्वरूप का ज्ञान न कराकर केवल वस्तु के स्वरूप में भ्रमोत्पादक होते हैं। समस्त आपत्ति-एवं विपतियों को देने वाले विषय कषायोंकी ही इनसे केवल वृद्धि होती रहती है अतः इनसे संसार का अन्त न आकर जीवों के अनन्त संसार के मार्ग की ही पुष्टि होती है और इसी वजह से यह जीव इस चतुर्गति स्वरूप संसार में इतस्ततः परिभ्रमण किया करता है। इस लिये जिस प्रकार जहरीले सर्पका दूर से ही परिहार कर दिया जाता है उसी प्रकार मोक्षाभिलाषिओं को इन निरर्थक शास्त्रोंका परिहार कर देना चाहिये ॥ ८॥ જળને ભ્રમ ઉત્પન્ન કરે છે, તેવી રીતે મિથ્યાશાસ્ત્ર પણ મજ્ઞ અભિલાષીઓ માટે યથાર્થ સ્વરૂપનું જ્ઞાન ન કરાવતાં કેવળ વસ્તુના સ્વરૂપમાં ભ્રમત્પાદક બને છે. સમસ્ત આપત્તિ અને વિપત્તિને દેવાવાળા વિષય કષાયની જ તેનાથી ફક્ત વૃદ્ધિ થતી રહે છે. જેથી તે વડે સંસારને અંત ન આવતાં જેને અનંત સંસારના માર્ગમાં લઈ જાય છે, અને એ કારણે આ જીવ આ ચતુગતિરૂપ સંસારમાં અહિં તહિં ભટકતા રહે છે. આ માટે જે પ્રકારે જહેરીલા સાપને દુરથી જ ત્યાગ કરવામાં આવે છે, તેવી રીતે મોક્ષના અભિલાષિઓએ આવા નિરર્થક શાસ્ત્રનો ત્યાગ કરે જોઈએ, ૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧