Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे कटुफलो भवति । अपरं च बालपार्श्वस्थादिसंसर्गों लोके गहीं जनयति, सर्व एवैते साधव एवंभूता इति, तथा पापेऽनुमतिमुत्पादयति । अयं भावः-यथारजःपुञ्जो मणिगणं मलिनयति, राहुश्चन्द्रमण्डलप्रभामपकर्षयति, लोभः सर्वगुणगणं विनाशयति, हेमन्तः कमलवनं प्रलीनयति, तथा-क्षुद्रसंसर्गः शान्त्यादिगुणगणं मलिनयति, लब्ध्यादिप्रभावमपकर्षयति, तपःसंयमजनितमहत्त्वं विनाशयति, दशविधधर्म प्रलीनयति, तस्मात् क्षुद्रसंसर्गः परिवर्जनीय इति । साथ अपने मूल से मिला रहने पर कटुकफल देने लगता है। यह बात प्रसिद्ध है। इसलिये संसर्ग के दोष से जैसे आम्र निम्बभाव को प्राप्त होकर कडुवे फल देने लगता है उसी प्रकार आत्मार्थी साधुजन भी बाल पार्श्वस्थादि के संगति से स्वाचार भ्रष्ट हो जाते हैं। आम्र पर नीमका ही प्रभाव पड़ता है-नीम पर आम का नहीं-कारण कि बुरी वस्तु का ही अधिक प्रभाव पड़ा करता है और वही वस्तु दूसरों को जल्दी अपने अनुरूप परिणमा लेती है-यह एक स्वाभाविक बात है। यह तो आंखोंदेखी वाते हैं कि धूलि का पुंज मणिगणको भी मलिन बना देता है । राहुचन्द्रमंडल की प्रभा का अपकर्षक होता है, लोभ समस्त सदगुणोंका लोपक होता है । हेमन्त ऋतु कमलवन को दग्ध कर देता है । इसी तरह यह भी मानने में कोई आपत्ति नहीं है कि क्षुद्रजनों का संसर्ग भी साधुजनों के शांति आदि गुणगणों को मलिन बना देता है। उनके प्राप्त-प्रभाव को कम कर देता है। तप एवं संयम કડવાં ફળ આપવા લાગે છે. આ વાત પ્રસિદ્ધ છે. આ માટે સંસર્ગના દેષથી જેમ આ લીમડાના ભાવને પામી કડવાં ફળ આપનાર બને છે એ જ રીતે આત્માથી સાધુજન પણ બાળ પાર્થસ્થાદિના સંગથી સ્વાચારભ્રષ્ટ બની જાય છે. આંબા ઉપર લીમડાને જ પ્રભાવ પડે છે, લીમડા ઉપર આંબાને નહીં કારણ કે ખરાબ વસ્તુને અધિક પ્રભાવ પડે છે. અને વસ્તુ બીજાઓને જલ્દી પિતાના જેવી બનાવે છે. આ એક સ્વાભાવિક વાત છે આ તે આંખે જોયેલી વાત છે કે ધુળને વંટેળ મણીઓને પણ મલીન બનાવી દે છે. રાહુ ચંદ્ર મંડળ તેજને ઢાંકી દે છે. લેભ સમસ્ત સગુણોને લેપનાર હોય છે. હેમન્ત કમળ વનને બાળી નાખે છે. આ રીતે એ માનવામાં કોઈ અયુક્તિ નથી કે ક્ષુદ્રજનેને સંસર્ગ પણ સાધુજનના શાંન્તી આદિ ગુણોને મલીન બનાવી દે છે. એના પ્રાપ્ત પ્રભાવને ઓછો કરે છે, તપ અને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧