Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्य
अस्मिन्नर्थे सूकरदृष्टान्तः प्रदर्श्यते
बङ्गदेशेक्षितिप्रतिष्ठितनगरेऽरिमर्दननामा नृपो बभूव । तस्य सप्त कन्यका आसन् । स भूपतिस्तासां कन्यकानां यौवने वयसि प्राप्ते ता एकैकक्रमेण विवाहिताः। तत्रैका कन्यका कर्मयोगतो विवाहानन्तरमचिरेणैव कालेन पतिहीना जाता । एकदा सा गवाक्षे स्थिता कुतश्चित् समागतां समुतां मूकरीं दृष्ट्वा चिन्तयामास-अहो ! धन्यमस्या जन्म, यदियं बहुभिरपत्यैः साधं विचरन्ती सुखमनुभवति । इति विचिन्त्य सा स्वदासीमब्रवीत्-अत्रैकं सूकरशिशुं समानय । तदाज्ञया को सेवता है । अज्ञान की महिमा अपार है। समस्त अनर्थों की जड़ एक अज्ञान ही तो है। अज्ञान आते ही पहिले वह विवेक पर ही कुठारा घात करता है। जिस आत्मा से विवेक का लोप हो जाता है उस आत्मा में विविध कष्टरूपी कांटे खडे हो जाते है। यह अज्ञान अनेक प्रकार के दुर्गुणों को उत्पन्न करता है । तथा तप और संयम का विनाशक है, यह प्रमाद को उत्पन्न करनेवाला है, तथा स्वर्ग और मोक्ष के सुखोंका विघातक है । इस पर सूकर का दृष्टान्त इस प्रकार है___ बंगदेश में क्षितिप्रतिष्ठित नामका एक सुन्दर नगर था। अरिमर्दन नामका राजा उसका शासक था। इसके सात कन्याएँ थीं। राजा ने इनका क्रमशः जब वे तरुण अवस्थावाली हो चुकी विवाह कर दिया। कर्मकी विचित्रतावश एक लड़की विवाह के बाद ही विधवा हो गई। તે અવિનીત ત્યાગ કરી અપકારક દુરશીલને સેવે છે. અજ્ઞાનની મહિમા અપાર છે. સમસ્ત અનર્થોની જડ એક અજ્ઞાન જ છે. અજ્ઞાન આવતાની સાથે જ તે સહુ પ્રથમ વિવેક ઉપર જ ઘા કરે છે. જે આત્મામાંથી વિવેકનો લોપ થઈ જાય છે એ આત્મામાં નાના પ્રકારના કષ્ટરૂપી કાંટાઓ બીછાવાઈ જાય છે. એ અજ્ઞાન અનેક પ્રકારના દુર્ગુણને ઉત્પન્ન કરે છે. તથા તપ અને સંયમનો વિનાશ કરે છે. એ પ્રમાદને ઉત્પન્ન કરનાર છે તથા સ્વર્ગ અને મેક્ષના સુખનો નાશ કરનાર છે.
આ ઉપર સૂકરનું દૃષ્ટાંત આ પ્રકારે છે.
બંગદેશમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું એક સુંદર નગર હતું. અરિમર્દન નામના રાજાનું શાસન હતું, તેને સાત કન્યાઓ હતી રાજાએ તેને ક્રમ પ્રમાણે જેમ જેમ ઉમર લાયક થતી ગઈ તેમ તેમ તેના વિવાહ કરી આપ્યા. કર્મની વિચિત્રતાવશ એક પુત્રી વિવાહ પછી વિધવા બની. એક દિવસની વાત છે કે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧