________________
उत्तराध्ययनसूत्रे भगिनि ! पश्य तवाय शिशुः किं करोति ! विष्ठां भक्षयति । अनेनैव साकमस्मान भोजयितुं समीहसे, एवं सर्वभगिनीनां वचनं श्रुत्वा लज्जिता सा राजपुत्री सूकरशिशुं तत्याज । तदनन्तरमितस्ततो भ्रमन्तं हृष्टपुष्टाङ्गं तं मूकरशिशुं विलोक्य चाण्डालः स्वगृहं नीत्वा चरणेषु बद्ध्वा वह्नौ प्रक्षिप्य कुत्सित मृत्युना हतवान् । तस्मात् दुःशीलं परित्यज्य शीलमासेवनीयम् । ॥ ५॥ ने थोड़ी दूर पर जाकर अशुचि कर दी । यह देखकर उस सूकर शिशु ने उस प्रशस्त मधुर सुस्वादु सुगन्धि पथ्य भोजन का परित्याग करके कन्या के मना करते भी शीघ्र ही दौड़कर अशुचि के पास जाकर उसका भक्षण करने लगा। सूकर शिशु को अशुचि खाते देखकर वे सभी बहिनें मजाक करती हुई अपने बहिन से बोली कि हे बहिन ! देखो तो सही आपका यह प्यारा पुत्र क्या कर रहा है। कितने आनंदसे अशुचि खाने में मग्न हो रहा है। इसी के साथ आप हम सबको भोजन करने के लिये प्रेरित करती हैं ? इस प्रकार बहिन को उन सब बहिनों ने उलाहना दिया। उलाहनेके वचन सुनकर वह उनके समक्ष अधिक लजित हुई और उस सूकर शिशु को घर से बाहिर निकाल दिया । घरसे बाहिर होजाने पर यह इधर उधर फिरने लगा । इतने में चांडाल ने इसे पकड़ लिया और घर ले जाकर चारों पैर बांधकर जमीन पर डाल दिया और उस पर घांस डालकर फिर अग्नि जलाई और જઈને અશુચિ કરી, આ જોઈ તે સૂકર બચ્ચાએ પ્રશસ્ત, મધુ, સુસ્વાદિષ્ટ, સુગંધી ભેજનને પરિત્યાગ કરીને વિધવા રાજકન્યાના રોકવા છતાં ન ફેંકાતાં ઝડપથી દેડી જઈ અશુચિ પાસે પહોંચી તેનું ભક્ષણ કરવું શરૂ કર્યું. સૂકર બચ્ચાને અશુચિ ખાતું જોઈ બધી બહેને મશ્કરી કરતાં પિલી વિધવા બહેન નને કહેવા લાગી કે હે બહેન ! જુઓ તે ખરાં તમારે એ પ્યારે પુત્ર શું કરી રહેલ છે. કેટલા આનંદથી અશુચિ ખાવામાં મગ્ન બની ગયેલ છે. આની સાથે તમે અમને ભેજન કરવાનું કહેતાં હતાં. આ પ્રકારે પેલી બધી બહેનેએ તેને મહેણું દેતાં મહેણાનું વચન સાંભળીને તે એમની સમક્ષ ખુબ શરમાઈ ગઈ અને એ સૂકર બચ્ચાને ઘરમાંથી બહાર કાઢી મૂકયું. ઘરથી બહાર થઈ જતાં તે જ્યાં ત્યાં ભટકવા લાગ્યું એટલામાં ચંડાળને હાથ તે પડી ગયું જેને પકડી તે પોતાને ઘેર લઈ ગયો અને ત્યાં લઈ જઈ ચારે પગ બાંધી જમીન ઉપર પછાડ્યું, અને તેના ઉપર ઘાસ નાખીને પછી અગ્નિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧