Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे अत्र दृष्टान्तस्तथाहि
कस्मिंश्चिद् गच्छे एकः श्रमणगुणमुक्तः सर्वथा भावविनयवर्जितः साध्वाभासः शिष्य आसीत् । स च प्रतिदिनं पुरःकर्मादिदोषदृषितमनेषणीयं भक्तादिकं गृहीत्वा महता संवेगेन प्रतिक्रमणकाले आलोचयति । तस्य गच्छाचार्यः प्रायश्चितं प्रयच्छन् वदति-अहो पश्यत कथमसौ भावमगोपयन् शाठ्यहीनः सर्व इस अविनीततारूपी घाव के होने पर शिष्यजनों में स्वाभाविक चञ्चलता आजाती है, परन्तु जब उस घाव में गुरुओं से भी प्रत्यनीक होनेरूप सड़ा आने लगता है तब उसकी दुर्गध को गुरुजन भी सहन नहीं कर सकते हैं, अतः वह संघ से अथवा गच्छ से बाहर कर दिया जाता है। यदि इस प्रकार की परिस्थितिवाले शिष्य को संघ से बाहर न करे तो कुल गण एवं संघ में महान् अनर्थ होता है । इसी विषय को एक उदाहरण द्वारा स्पष्ट किया जाता है
किसी गच्छ में साधुओं के भीतरी आचार विचार से रहित परन्तु उपर से साधु जैसा ज्ञात होने वाला एक साध्वाभास शिष्य रहता था। वह प्रतिदिन पुरःकर्मादिदोषों से दूषित अनेषणीय-आहारादिक ग्रहण करता और ऊपर से दिखावटी संवेगभाव से बड़े जोर-शोर से प्रतिक्रमण के समय आलोचना किया करता था । गच्छाचार्य प्रायश्चित देते समय कहा करते कि देखो यह कितना भद्रपरिणामी जीव है जो अपने हार्दिक भावों को नहीं छुपाकर लगे हुवे अतिचारों की शुद्ध आलोचना કારણે અવિનીતતારૂપ ઘા ને લઈ તેના મનમાં ભારે ચંચળતા આવી જાય છે પરંતુ ગુરૂ-આજ્ઞાના અનાદરરૂપી સડે એના દિલમાં લાગી જાય છે ત્યારે એની દુર્ગધીને ગુરૂજન પણ સહન કરી શકતા નથી એટલે એને સંઘથી અથવા ગચ્છથી બાહેર કરી દેવામાં આવે છે. જે આ પ્રકારની પરિસ્થિતિવાળા શિષ્યને સંઘથી બહાર કરવામાં ન આવે તે કુલ ગણ અને સંઘમાં મહાન અનર્થ બને છે. આ વિષયને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે –
કેઈ ગચ્છમાં સાધુઓના અંદરના આચાર વિચારથી રહિત પરંતુ ઉપરથી સાધુ જેવો દેખાવ રાખતો એક સાધ્વાભાસ શિષ્ય રહેતું હતું. તે દિન દહાડે આધા કર્માદિ દોષોથી દૂષિત અનેષણીય આહારાદિક ગ્રહણ કરતો. અને ઉપરના દેખાવમાં સંવેગભાવથી ઘણા જોરશોરથી પ્રતિકમણના સમયે આલેચના કર્યા કરતો. ગુરૂ મહારાજ એને પ્રાયશ્ચિત્ત દેતી વખતે કહેતા કે જુઓ આ કેટલે ભદ્રપરિણામી જીવ છે જે પિતાના હાર્દિક ભાવેને નહીં છુપાવતાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧